વાંકાનેર મા. યાર્ડ શુક્ર, શનિ અને રવિ બંધ રહેશે
વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને રવિવારે માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 2/9/2024 ને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. જેમની વેપારીભાઈઓ, દલાલભાઈઓ…