કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ઠીકરીયાળા નાલુ તૂટ્યું: જાત મહેનત ઝિંદાબાદ

અધિકારીઓ કે નેતાઓ કોઈ ફોન ઉપાડતા નથી વાંકાનેર: તાલુકાના છેવાડાનુ ઠીકરીયાળા ગામની નદીનું નાલુ ભારે વરસાદને પગલે તૂટી ગયું હતું. નાલુ તૂટી પડતા ગ્રામજનોએ જાત મહેનતે જેસીબી બોલાવી ક્વાયત હાથ ધરી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે નાલુ તૂટી…

ચેકડેમના પાણી ફરી વળતા પંચાસીયાનો સંપર્ક તૂટ્યો

પંચાસીયાથી મોરબી તરફનો રસ્તો બંધ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામથી રાણેકપર અને વાંકિયાને જોડતા માર્ગ ઉપર મચ્છુ નદી ઉપરના ચેકડેમમાં ધસમસતા પ્રવાહોને કારણે હાલમાં પંચાસીયા ગામથી અવરજવર બંધ થઇ હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને વાંકાનેરના પંચાસીયાથી રાણેકપર અને…

ટંકારામા ગાળો બોલવાની ના પાડતા હુમલો

ગાયત્રીનગરમા રહેણાંકમા જુગારધામ પકડાયું ટંકારા : ટંકારા મામલતદાર કચેરી પાસે તિલકનગરમાં શેરીમાં ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો બોલવાની પાડતા આરોપી નવધણભાઇ નવીનભાઇ ગોહીલ, કાનો નવીનભાઇ ગોહીલ, ભોલો કાનાભાઇ ગોહીલ અને મનસુખભાઇ નવીનભાઇ ગોહીલ રહે- બધા ટંકારા તીલકનગર વાળાઓએ ફરિયાદી જશુબેન…

જલારામ ગ્રુપ/ માર્કેટ ચોક મિત્ર મંડળ દ્વારા સેવાકાર્ય

વાંકાનેર: હાલ સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે શહેરી વિસ્તારમાં માણસોની સાથે પશુધનને પણ ભારે વરસાદના કારણે ભોજન માટે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્ર મંડળ દ્વારા શહેરમાં…

મચ્છુ 1 ડેમ 5 થી ઘટી 2 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે

કેરાળા ગામે પીવાના પાણીની મુશ્કેલી વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં આવક ઘટતાં હાલમાં 19880 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 2 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે. એક વખત 5 ફૂટે છલકાયો હતો, ડેમ પર અત્યારે…

રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધીનો વરસાદ

ટંકારામાં 3.5 ઇંચ અને વાંકાનેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો વાંકાનેર: જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 27 ઓગષ્ટ રાત્રીના 10 વાગ્યાથી 28 ઓગષ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે. રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા…

કેરાળામાં રેકોર્ડ બ્રેક 32 ઇંચ વરસાદ ખાબક્યો

ચંદ્રપુર અને વાંકાનેર ફળેશ્વર મંદિરમાં પતાળિયા વોંકળાના પાણી વાંકાનેર તાલુકાના કેરાળા ગામે તા 28.8.24 સવારના 8.00 વાગ્યા સુધી 32 ઇંચ વરસાદ પડેલ છે, એવું નુરમામદભાઈ બાદી જણાવે છે. છેલ્લા ઘણા વરસોથી આટલો બધો વરસાદ સતત પડયાનો આ રેકોર્ડ છે. ખેતી…

પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં આરોગ્ય સ્ટાફે પ્રસુતિ કરાવી

CHO અને FHW ની સરાહનીય કામગીરી વાંકાનેર: આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં રહી મજુરી કામ કરતા ફુલબાઈ સુગરીયા પચાયા (ઉમર વર્ષ-૨૪) ને ગઈ કાલે વહેલી સવારે પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના CHO અને FHW ની મદદથી આયુષ્માન…

પંચાસીયાની સીમમાંથી ૫૬,૬૩,૧૦૦ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

તાલુકા પીએસઆઇ લલીતાબેન એ. ભરગાને ચોક્કસ બાતમી મળેલી વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામની સીમમાં વિદેશી દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા જ વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી ટ્રકમાંથી વિદેશી દારૂની 27,840 નંગ બોટલો સહિત કુલ રૂ. 80.63 લાખનાં…

કાનપર સીમમાં રેસ્ક્યુ કરી ફસાયેલા મજૂરોને બચાવાયા

ખેતીની જમીન પણ ધોવાઈ વાંકાનેર: તાલુકાના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે બે વોંકળા વચ્ચે આવેલી વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને…

Content Copying Forbidden !!

error: Content is protected !!