કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ટંકારામાં જુગાર રમતા ચારને પકડતી પોલીસ

ભાટિયા સોસાયટી, જલારામ મંદિર સામે વાંકાનેરનો શખ્સ સામેલ ટંકારા: પ્રભુનગર સોસાયટીમાં ગીરીશભાઇ ગાંધીના મકાન પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા રૂપીયા ૨૩,૮૦૦/-ના મુદ્દામાલ સાથે (1) જીજ્ઞેશભાઇ દિનેશભાઇ…

સ્પા ચલાવતા રાજાવડલાના શખ્સ સામે કાર્યવાહી

ટંકારા પોલીસની કાર્યવાહી ટંકારા: અહીં લતીપર ચોકડી ઓવરબ્રિજના છેડા પર આવેલ ૐ કોમ્પ્લેક્સ-3 માં બીજા માળ ઉપર ગોલ્ડન સ્પા ના નામથી સ્પા ચલાવતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના એક શખ્સ પર પોલીસ કાર્યવાહી થઇ છે… જાણવા મળ્યા મુજબ ટંકારામાં લતીપર ચોકડી…

આણંદપર ગામે જુગાર રમતા આઠ જણા પકડાયા

રૂપીયા ૪૦,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: આણંદપર ગામે રામદેવપીરના મંદીર પાસે જાહેર શેરીમાં જુગાર રમતા આઠ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. વાંકાનેર: આણંદપર ગામે રામદેવપીરના મંદીર પાસે જાહેર શેરીમાં જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો…

વાંકાનેરમાં જુગારની મોસમ ખીલી: બે દરોડા

નાગાબાવાજીના મંદીરના ગ્રાઉન્ડ પાસે અને નવાપરામાંથી છ પકડાયા વાંકાનેર: પેડક સોસાયટી નાગાબાવાજીના મંદીરના ગ્રાઉન્ડ પાસે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે ગેરકાયદેસર જુગાર રમતા ચાર જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ પેડક સોસાયટી નાગાબાવાજીના મંદીરના ગ્રાઉન્ડ પાસે (1) મહેશભાઈ હરીભાઈ મકવાણા…

એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદર/સમગ્ર વાંકાનેરનું ગૌરવ

વાંકાનેર: સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને રમગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત મુખ્ય કોચ SAG ની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના રમતોત્સવ જે શનિવારે તારીખ 17-08.2024…

રાજ્યના 18,464 ગામોના વાવેતરનો ડિજિટલ સર્વે

સર્વેયર સર્વે કરશે, તલાટી એપ્રુવ કરશે ગાંધીનગર: ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી…

બોર/ કુવામાંથી મોટર ચોરી કરનાર પકડાયા

આજથી ત્રણેક મહિના પહેલા વાંકાનેર નાળાની બાજુમાંથી ચોરી કરી હતી વાંકાનેર, જસદણ, ગોંડલ તાલુકા, કોટડા સાંગાણી, બાબરા, ચોટીલા વિસ્તારમાં સીમ ચોરીના ગુન્હાને અંજામ આપનાર કુલ છ ઇસમોને રૂૂ.3,75,700 ના મુદામાલ સાથે ગ્રામ્ય એલસીબીએ પકડી પાડી હતી… સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે…

કારખાનાના રૂમમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમની અંદર યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને…

વાંકાનેર પોલીસનું 66 લાખથી વધુના દારૂ પર બુલડોઝર

વાંકાનેર : રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા પોલીસ સ્ટેશનમાં ઝડપી પાડવામાં આવેલા દારુના મુદ્દામાલનો નાશ કરવા અંગેની ડ્રાઇવ કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાની સૂચના અને…

મંગળવારથી મતદાર યાદીનો સુધારણા કાર્યક્રમ

ચૂંટણીમાં ઉભા રહેવા ઇચ્છતા કૃપયા ધ્યાન આપે ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!