કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મેસરીયા નજીકથી રેતીચોરી કરતા ત્રણ ટ્રક ઝડપ્યા

ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ખનીજ ચોરી મામલે 7.50 લાખનો દંડ રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે મોરબી જિલ્લામાં સપાટો બોલાવી સ્થાનિક ખાણખનીજ વિભાગને ઊંઘતો રાખી વાંકાનેર તાલુકાના મેસરીયા નજીકથી સિલિકા ભરેલા ત્રણ ટ્રક ઝડપી લઈ ખનીજ ચોરી મામલે દંડનીય કાર્યવાહી કરી હતી.…

તિરંગા યાત્રા: ભાજપી મિત્રોને ખાસ વિનંતી !!

શહેરના રસ્તાઓમાં પડેલા ખાડા અને રખડતા ઢોરનું ખાસ ધ્યાન રાખે વાંકાનેર: આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રામાં જોડાવવા માટે વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર શહેરનાં ચુંટાયેલા, તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓને ધારાસભ્ય શ્રી…

હજ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ

આગામી વર્ષમાં હજ પઢવા જવાનો ઈરાદો રાખનાર માટે ખુશ ખબર વાંકાનેર: હજ 2025 (હિજરી 1446) માટેની જાહેરાત ભારત સરકાર લઘુમતી બાબતોનું મંત્રાલય અલ્પસંખ્યક્ત કાર્ય મંત્રાલય હજ કમિટી ઓફ ઈન્ડિયા (2002 ના સંસદ નંબર 35 ના અધિનિયમ હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા)…

કોટડાનાયાણીમાં પાંચ જણા જુગાર રમતા પકડાયા

સર્પાકારે વાહન ચલાવતા બે અને છરી સાથે એક પકડાયો વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણી ગામે રાજકોટના ત્રણ સહિત પાંચ જણા જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી ગામે અક્ષર મોલ-દુકાન વાળી શેરીમાં ચોક પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીન…

ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગાડાખેડુ પર હુમલો

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામના ગાડું લઈને જતા એક ખેડૂતને ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગામના જ એક શખ્સે પાઇપથી હુમલો કરેલ. જાણવા મળ્યા મુજબ કોઠારીયા ગામના નવાપ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઇ અમીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇકાલ તા.૧૨/૦૮/૨૦૨૪ ના…

શેખરડીમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આજ તારીખ 13 ઓગસ્ટ 2024 મંગળવારના દિવસે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેખરડી પ્રાથમિક…

તિરંગો ફરકાવવા અને તેના ઉપયોગ માટેના નિયમો

અભિયાનમાં તિરંગા સાથે સેલ્ફી લઈને અપલોડ કરવાનો રહેશે હર ઘર તિરંગા અભિયાન કોઈ તહેવારથી ઓછું નથી, એટલા માટે પીએમ નરેન્દ્ર મોદી સતત દેશ વાસીઓને તિરંગો ફરકાવવાની વારંવાર અપીલ કરતા હોય છે. આ અભિયાનમાં તમારે તિરંગા સાથે પોતાની સેલ્ફી લઈને harghartiranga.com…

નવોદય વિદ્યાલય પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ

વાંકાનેર: ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે, જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય…

બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત

બીમારી સબબ યુવાનનું મોત:શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા વાંકાનેર: બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત થતા પોલીસે તેના વાલી – વારસની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ એક અજાણ્યા પુરૂષ ઉંમર વર્ષ આશરે ૫૦ વર્ષ વાળા…

પોલીસ ભરતી માર્ગદર્શન મુસ્લીમ સમાજનો સેમિનાર

વાંકાનેર: વિસ્તારના મુસ્લીમ સમાજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી પોલીસ ભરતીમાં કોન્સટેબલ તથા પી.એસ.આઇ.ની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવેલ છે, તેઓને વિના મૂલ્યે ફીઝીકલ તથા લેખીત પરીક્ષાના વર્ગો દ્રારા સમાજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિકાસમાં પોતાના યોગદાન દ્રારા, સામાજીક ઉત્થાન સાધવાના આ નેક…

Content Copying Forbidden !!

error: Content is protected !!