કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સરાયાના શખ્સની તરફેણમાં ગ્રાહક કોર્ટેનો આદેશ

ટંકારાના સરાયા ગામના રહેવાસીએ બોઈલર મંગાવ્યું હતું જો કે, આર.બી.આઈ. માન્ય બોઇલર લીધું હતું. પરંતુ બોઈલર આર.બી.આઇ. માન્ય આપ્યું ન હતું. જેથી પૈસા પરત માંગ્યા હતા પરંતુ કંપનીએ પૈસા પાછા આપેલ ન હતા. માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ…

દીઘલીયા સરપંચ રસુલભાઈનો આજે જન્મદિવસ છે

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના લોકપ્રિય સરપંચ રસુલભાઈ ખોરજીયાનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-7-1967 ના રોજ જન્મેલા રસુલભાઈ આજે 57  વર્ષ પુરા કરી 58 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ દીઘલીયા સરપંચ તરીકે છેલ્લી ત્રણ ટર્મથી સેવા આપી રહ્યા છે.…

જોધપર પાસે દેશી દારૂથી ભરેલી ગાડી સાથે ઝડપાયા

થાનના વેલાળા ગામના શખ્સને ડિલિવરી કરવા આવતા જ દબોચ્યા વાંકાનેર : વાંકાનેર પંથકમાં ચોટીલા અને થાનગઢ પંથકમાંથી મોટાપાયે દેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે જોધપર નજીકથી ટાટા ટીગોર કારમાં 625 લીટર દેશી દારૂ ભરી…

ભોજપરા-2 માં મંદીરના ઝધડામાં સામસામી મારામારી

વાંકાનેર: તાલુકાના વાદી વસાહત મોટા-ભોજપરા ગામે અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો જુનો ઝધડો થયેલ હોય તેનો ખાર રાખી સામસામી માર માર્યાની બે ફરિયાદ નોંધાઈ છે, બંને ફરિયાદમાં મળી કુલ 14 આરોપીના નામ અપાય છે… જાણવા મળ્યા મુજબ વિજયનાથ પોપટનાથ બામણીયા/વાદી…

વાંકાનેરમા વધુ એક સ્ટંટબાજ પકડાયો

મહિકા ગામે મોટર સાયકલ ઉપર સુતા સુતા સ્ટંટ કરેલ વાંકાનેર: હાઇવે તેમજ આંતરિક રસ્તાઓ ઉપર પોતાના તેમજ અન્યોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ફેશન ચાલી હોય તેવી સ્થિતિમાં પોલીસ પણ હવે વીણી વીણીને…

પલાંસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પકડાયા

બુધવારે યાર્ડમાં રજા વાંકાનેર: તાલુકાના પલાંસ ગામે સેટાણીયા પરીવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ ઇસમો ગોળકુંડાળું વળી જુગાર રમતા પકડાયા છે… મળેલ માહિતી મુજબ પલાંસ ગામે સેટાણીયા પરીવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ ઇસમો…

કોઠારીયામાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર મળી આવી

એલ.સી.બી.ના દરોડામાં કુલ રૂ. ૫,૧૧,૪૨૦ નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાંથી હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ કારમાં રાખેલો ઈંગ્લીશ દારૂની બોટલોના જથ્થો મોરબી એલ.સી.બી. ની ટીમે પકડી પાડેલ છે…પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી એમ.પી.પંડ્યાને બાતમી મળેલ કે…

ત્રણ દિવસ સુધી બાવળની ઝાડીમાં દુષ્કર્મની ફરિયાદ

વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો વાંકાનેર શહેર ખાતે રહેતી એક સગીરાને મોરબીના શખ્સે લગ્નની લાલચ આપી પરિવારજનોની ગેરહાજરીમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી ત્રણ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ…

કરબલાના શહિદોની સ્મૃતિમાં મનાવાતો આશુરાનો દિવસ

ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા…

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!