વીજળી પડવાની ઘાતથી કઈ રીતે બચવું?
સીધા જમીન પર સૂશો નહીં: પાણીથી દૂર રહો વીજળી ત્રાટકી 10 સેકન્ડ પછી ગર્જના સંભળાય છે, તો સમજવું કે તે 3 કિમી દૂર છે વરસાદની મોસમમાં વીજળી પડવાની સમસ્યા સામાન્ય છે. જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થાય છે. અનેક લોકો…
સીધા જમીન પર સૂશો નહીં: પાણીથી દૂર રહો વીજળી ત્રાટકી 10 સેકન્ડ પછી ગર્જના સંભળાય છે, તો સમજવું કે તે 3 કિમી દૂર છે વરસાદની મોસમમાં વીજળી પડવાની સમસ્યા સામાન્ય છે. જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થાય છે. અનેક લોકો…
જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે ૪ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે બપોરે ૧૩:૦૦ કલાકે વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની…
રાજકોટ: બેડીપરામાં આવેલ કેસરીહિન્દ પુલ નીચેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે શાસ્ત્રી મેદાનમાં રહેતો કુખ્યાત વાહનચોર રાહુલ ઉર્ફે ટકાને બી ડીવીઝન પોલીસની ટીમે દબોચી રૂા.97 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારૂ…
અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…
જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં NENU લખેલ છે વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જે અજાણ્યા યુવાનના વાલી વારસનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી કોઈને જાણ થાય તો…
વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી ગયા હતા જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા ભારતીબેન આંબાભાઈ બાવરીયા નામના 38 વર્ષીય મહિલા ગારીયા ગામે વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની…
ઝેરી જનાવર કરડયું: સાવડી ગામે થયેલ અકસ્માતમાં ઇજા ટંકારા : ટંકારા – લતીપર રોડ ઉપર હીરાપર નજીક ગત તા.1 જુલાઈના રોજ રાત્રીના સમયે બુલેટ મોટર સાયકલ ઉપર જઈ રહેલા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી ઉ.60 રહે.નેસડા સુરજી નામના વૃદ્ધ રોડ ઉપર બંધ…
વાંકાનેર : સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કેરાળા ગામના પાટિયા નજીકથી એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપ્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામના પાટિયા નજીકથી એક્સેસ મોટર સાયકલ ઉપર નીકળેલા આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફભાઈ…
ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરો છેલ્લી તારીખ ૧૦મી જુલાઈ છે મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ -૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫-૦૭-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ…
નેતાઓ છટકી જાય છે અને પછી તે નેતાઓની ફાઇલોનો પણ નિકાલ થાય છે વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર બાબતે “ટેબલ ઉપર વજન રાખીને કામ કરવાની જવાના છે” તેવું કહ્યું હતું તે વિષે કોંગ્રેસનાં ધારાસભ્યને પૂછાતા તેમણે કહ્યું હતું…
Content Copying Forbidden !!