અરુણોદય સોસાયટીમાં પરિણીતાનો આપઘાત
વાંકાનેર : વાંકાનેરના અરુણોદય સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં રહેતા હેતલબેન સંદીપભાઈ રાઠોડ નામના 36 વર્ષીય પરણીતાએ ઘઉંમાં…