કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કંડકટરની પ્રામાણિકતા: મુસાફરનું લેપટોપ પરત સોપ્યું

કંડકટરના પિતા હડમતીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક વાંકાનેર: ટંકારા નગરના રહેવાશી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમા ફરજ બજાવે છે… જેમની ફરજ વાંકાનેર- નલિયા રૂટમાં…

રાતીદેવરી- પંચાસીયા રોડનું રીપેરીંગ કામ શરુ થયું

વાંકાનેર: તાલુકાના રાતીદેવરીથી પંચાસીયા જવાના રસ્તા પર મસમોટા ગાબડાનું સામ્રાજ્ય ખડકાયું હોવાનો અહેવાલ કમલ સુવાસ ન્યુઝે પ્રસિદ્ધ કર્યો હતો. જેના અને તંત્ર દ્વારા બિસ્માર રસ્તાના હાલાકીના પગલે મસમોટા ખાડા તેમજ ખરાબ રોડ પરનું રિપેરીંગ કામ હાથ ધરાયું હતું. અહીં આ…

રાજકોટને મળનાર 4 નવી ટ્રેનનો સ્ટોપેજ વાંકાનેરને મળશે?

અમદાવાદ – કાલુપુર સ્ટેશનની નવનિર્માણ કામગીરીમાં 47 ટ્રેનો અન્ય સ્ટેશન પર ડાયવર્ટ અમદાવાદથી ઉપડતી 37 ટ્રેનોને મણીનગર, સાબરમતી અને અન્ય ટ્રેનોને રાજકોટ, વટવા, અસારવા સ્ટેશન પર ડાયવર્ટ કરવા આયોજન અમદાવાદ: આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના…

ટંકારા નદી કાંઠે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

ટંકારા: રાજકોટ હાઇવે રોડ ઉપર ખજુરા હોટલથી આગળના ભાગમાં આવેલ વાડી પાસે નદીના કાંઠે કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા…

ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળાનું વિતરણ

લોકોમાં સેવાકીય પ્રવૃત્તિની પ્રસંશા વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા દાતાઓના સહયોગ થકી શિયાળાની શરૂઆતમાં આવતા દિવસની કડકડતી ઠંડીમાં ઉપયોગી થાય તેવા આશયથી જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર…

હડમતીયામાં મારામારીનો અને ઝેરી દવા પીવાનો બનાવ

ટંકારા તાલુકાના હડમતીયા ગામે મારામારીનો અને ઝેરી દવા પી જવાનો બનાવ બન્યો છે…. જાણવા મળ્યા મુજબ હડમતીયા ગામે રહેતા સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ત્રીસ વર્ષના યુવાનને હડમતીયા ગામે મારામારીના બનાવમાં ઇજા થતા મોરબી સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.…

સરતાનપર રોડ પર વરલીના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે રોડની સાઈડમાં બેસી એક ઈસમ વરલી મટકાના આંકડા લખતો મુદામાલ સાથે પકડાયો છે… જાણવા મળ્યા મુજબ અર્જુનભાઈ રાજુ ભાઇ સોલંકી જાતે કોળી (ઉ.વ.૨૨) રહેવાસી હાલ-સરતાનપર તા.વાંકાનેર મુળ ગામ-રાજકોટ, હુડકોચોક ડી, આશાપુરા સોસાયટી વાળો જાહેરમાં…

કાનપર શાળાની શુભેચ્છા મુલાકાતે ધારાસભ્યશ્રી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીએ કાનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, તેમની સાથે ભાજપ અગ્રણી યુસુફભાઈ શેરસિયા, ગોપાલભાઈ દલાલ, અશ્વિનભાઈ મેઘાણી તથા સરપંચશ્રી, ગામના અગ્રણી મહેબુબભાઇ બાદી, જુબેરભાઈ પેરેડાઇઝ એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ પણ શ્રી કાનપર શાળામાં ચાલતા…

વાંકાનેરમાં ભારે વાહનોના આવન-જાવનથી પરેશાની

ખનીજની ઊડતી ડંમરીઓ અને ટ્રાફિક જામથી હાલાકી પંચાસર પુલ રીપેર થાય તો જ ટ્રાફિક જામથી છુટકારો મળે વાંકાનેર: જ્યારથી પંચાસર બાયપાસનો પુલ તૂટ્યો છે, ત્યારથી વાંકાનેર શહેરમાં ભારે ટ્રક અને ડમ્પરીયાની અવર-જવર થઇ રહી છે, સાંકડા રોડથી એક તો પહેલેથી…

જરૂરી સમાચાર! ‘બેકાર’ થઈ ગયું જૂનું PAN કાર્ડ?

QR કોડવાળું નવું પાન કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી? નવી દિલ્હી: ટેક્સપેયર્સની સગવડ, તેમની નાણાકીય સુરક્ષા અને ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે મોદી સરકારે પાન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને…

Content Copying Forbidden !!

error: Content is protected !!