જેતપરડા શખ્સને છરી મારવા બાબતે એફઆઈઆર
પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામના ભરવાડ શખ્સ પર છરીથી થયેલા હુમલા બાબતે એફઆઈઆર દાખલ થઇ છે. ફરિયાદમાં વિભાભાઈ ઉર્ફે બાબુભાઈ મોનાભાઈ સરૈયા (ઉ.વ.૨૫) ધંધો ડ્રાઇવીંગ રહે. જેતપરડા લખાવેલ છે કે એ ઈકો કાર રજી.નં-GJ-36-AF-2126 વાળી છે જેના વાંકાનેરથી મોરબીના…