કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

માટેલમાં હડકવા ઉપડતા બે ને બચકા ભરી લીધા

સગો બાપ દીકરાને બચકું ભરવા દોડયો વાંકાનેર: માટેલમાં એક યુવકને હડકવા ઉપડતા તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકને મોરબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં…

સરતાનપર રોડ પરથી બે જુગાર રમતા પકડાયા

આરોગ્યનગરનો શખ્સ છરી સાથે અને માટેલનો શખ્સ લપાતો-છુપાતો પકડાયો વાંકાનેર: સરતાનપર રોડ સેનસો ચોકડી પાસેથી પોલીસ ખાતાએ બે જણાને જુગાર રમતા ઝડપ્યા છે. જાણવા મળ્યા મુજબ સરતાનપરના મૂળ ગામ ખાખરાળા તા. મુળી વાળા (1) કમલેશભાઈ કેસાભાઇ અઘારા અને તરકીયાના (2)…

વીશીપરા રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક ચોરાયું

વાંકાનેર: વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે કન્યાશાળાના ગેઇટ નજીક પાર્ક કરેલ હીરો એચ.એફ ડીલક્સ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ કલ્યાણ જવેલર્સમાં ફીલ્ડવર્ક તરીકે કામ કરતા વાંકાનેરના હીરેનગિરિ મનસુખગિરિ ગોસ્વામી (ઉ.વ ૪૦) એ ફરીયાદ કરેલ…

ડીવાયએસપીની હાજરીમાં બાઉન્ડ્રી એસો. સાથે બેઠક યોજાઇ

સિટી પોલીસના PSI કાનાણી તથા મહેશ્વરી દ્વારા સરાહનીય કામગીરી વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં વાંકાનેર બાઉન્ડ્રી એસો.ના હોદેદારો સાથે બેઠક યોજાઇ હતી ત્યારે ખાસ કરીને દિવાળી નિમિતે ચોરી અને ઘરફોડના બનાવ ન બને તે માટે થઈને ચર્ચા કરવામાં આવી હતી…

ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ

વાંકાનેર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના અશ્ર્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે જેવો પોતાના જીવનમાં 73 વર્ષ પૂર્ણ કરીને 74માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વર્ષોથી ગાયત્રી શકિતપીઠ ખાતે સેવા કરીને પોતાનું જીવન સેવામય બનાવ્યું. છેલ્લા 40 વર્ષથી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર…

પીપળીયા રાજનો ઈજાગ્રસ્ત યુવાન મોરબી હોસ્પિટલમાં

દારૂના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા એક યુવાનને અકસ્માતે ઇજા થતા મોરબી હોસ્પિટલમાં દાખલ થયેલ છે… જાણવા મળ્યા મુજબ પીપળીયા રાજના ઈકબાલભાઈ અનીશભાઈ માથકિયા નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

ફટાકડા ફોડતી વખતે દાઝવા પર શું કરવું?

ઘા પર ઠંડુ પાણી રેડવું જોઈએ નારિયેળનું તેલ, તુલસીના પાનનો અને કાચા બટાકાનો રસ રાહતરૂપ તમામ જાગૃતિ અભિયાનો છતાં ફટાકડાના કારણે થતા અકસ્માતોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ અજાણ્યા રાહદારીઓ…

પીપળીયા રાજમાં બનેલી ભયંકર ઘટના: દુર્ઘટના ટળી

વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજમાં 26-10-24 ના રોજ લગ્નમાં સાંજે ચા બનાવતી વખતે ગેસ ચૂલામાં ચાપળા પાસેથી ગેસ લીક થતાં આશરે 5 થી 7 ફૂટ ઊંચી આગની ઝાર લાગી હતી અને આશરે 10 થી 15 મિનિટ સુધી ચાલુ રહી હતી. બાજુમાં…

છકડા રીક્ષા ચાલકો પર પોલીસ ખાતાની તવાઈ

છરી અને દેશી દારૂ મળી આવ્યો વાંકાનેર: તહેવારોની સીઝનમાં ટ્રાફિક અડચણો ઉભી ન થાય અને લોકો સુગમતા અનુભવે તે માટે સીટી અને તાલુકા પોલીસે વિવિધ ગામના છકડા રીક્ષા ચાલકો પર ટ્રાફિકને અડચણરૂપ અને ઝડપથી રીક્ષા કલાવવા સબબ કાર્યવાહી કરી છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!