કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

છકડા રીક્ષા ચાલકો પર પોલીસ ખાતાની તવાઈ

છરી અને દેશી દારૂ મળી આવ્યો વાંકાનેર: તહેવારોની સીઝનમાં ટ્રાફિક અડચણો ઉભી ન થાય અને લોકો સુગમતા અનુભવે તે માટે સીટી અને તાલુકા પોલીસે વિવિધ ગામના છકડા રીક્ષા ચાલકો પર ટ્રાફિકને અડચણરૂપ અને ઝડપથી રીક્ષા કલાવવા સબબ કાર્યવાહી કરી છે.…

આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

વાંકાનેર: ગઈ કાલે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટીનો…

કોઠારીયા નજીક કોથળાથી અજાણી યુવતીની લાશ મળી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હડમતીયથી કોઠારીયા તરફ જવાના રસ્તેથી એક અજાણી યુવતીની કોથળામા પેક કરેલી હાલતમાં લાશ મળી આવતા ભેદ ભરમ સર્જતી આ ઘટનામાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, નોંધનીય છે કે, ફોરેન્સિક રિપોર્ટમાં પણ મૃત્યુનું ચોક્કસ…

દબાણો હટાવવાની કામગીરી: આરંભે શૂરા ?

દાણાપીઠ તથા મિલ પ્લોટમાં દબાણો હટાવ્યા, અનઅધિકૃત બાંધકામને શીલ કર્યા વાંકાનેર: શહેરમાં ઠેક ઠેકાણે દબાણ માફીયાઓ દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી ગેરકાયદે મકાનો દુકાનો લારીઓ ઉભી કરી ટ્રાફિક ને અડચણ રૂપ બની રહ્યા હતા ત્યારે પાલિકા તંત્ર દ્વારા લાલ…

અને વિસીપરાની મહિલાનો જીવ બચી ગયો…

ચંદ્રપુરનો શખ્સ કારમાં દારૂ સાથે પકડાયો: વઘાસીયાના શખ્સની તલાશ વાંકાનેર: ૧૦૮ મકનસર લોકેશનને કોલ મળ્યો હતો કે વાંકાનેર વિસીપરામાં ૫૦ વર્ષીય મહિલા મધુબેન જીતેન્દ્રભાઈની તબિયત ખરાબ છે જેથી ૧૦૮ મકનસર લોકેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી તેમના શરીરના vital કઈક…

માર્ગો પર વાહનો પાર્ક કરનારાને દંડ ફટકારાયા

ભાડુઆત બાબતે કોઠારીયાનો શખ્સ દંડાયો વાંકાનેરમાં સીટી પોલીસ દ્વારા દિપાવલીના તહેવારો અંતર્ગત શહેરમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હતું તેની સાથે માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરનારાઓને હાજર દંડ ફટકારવામાં આવેલ હતા… વાંકાનેર શહેર પોલીસની સાથે તાલુકા પોલીસે કોમ્બો કરી વાંકાનેરના…

ડેપ્યુટી કલેકટર/ મામલતદારની બદલીઓ કરવામાં આવી

મિલપ્લોટમા વરલીભક્ત ઝડપાયો વાંકાનેર: ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની ગઇકાલે બદલી કરવામાં આવી છે અને વર્ગ- 2 ના 44 અધિકારીઓને વર્ગ -1ના અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેકટર) તેમજ વાંકાનેર મામલતદારની…

વાંકાનેરના ત્રણ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મફત સુવિધાઓ

મહાદેવનગર, રામકૃષ્ણ શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે… યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ…

અડધી રાત્રે બાળાની વ્હારે કરણી સેના પહોંચી

રાજસ્થળીના શખ્સનું સર્પાકારે મોટર સાયકલ ચલાવતા જપ્ત વાંકાનેર: તાલુકા કરણી સેના ટીમ તરફથી મળેલ યાદી મુજબ તેમના સહયોગથી અને વાંકાનેર કરણી સેના તાલુકા પ્રમુખ પદુભા ઝાલા, વાંકાનેર કરણી સેના પ્રભારી રાજેન્દ્રસિંહ ઝાલા (રાજભા) ની મદદથી એક પરપ્રાંતીય પરિવારની છોકરીને બ્લેમમેઇલ…

વડાપ્રધાન મોદી વાંકાનેરના રાજકુમારી સાથે ભોજન લેશે

વડોદરા: દૈનિક સંદેશનો અહેવાલ છે કે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝ તેમના સુરક્ષા કાફલા સાથે હરણી હેન્ગર ખાતેથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જવા માટે નીકળશે. જ્યાં રાજવી પરિવાર બન્ને દેશના પ્રધાનમંત્રીનુ વેલકમ કરશે. જેમની વચ્ચે વાર્તાલાપ થશે. એ પછી દરબાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!