કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત આઘેડ સારવારમાં

છરી સાથે મળી આવતા: સિઝનનો કુલ વરસાદ સાડી ચુમાંલીસ ઇંચ વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામેથી રફાળેશ્વર બાજુ જઈ રહેલ લેતીનભાઇ રાજારામભાઈ વર્મા (ઉમર 41) રહે. જાંબુડિયા વાળાનું બાઈક જાંબુડીયા પાવર હાઉસ પાસે સ્લીપ થઈ જતા તેને ઈજા થતાં મોરબી ખાનગી હોસ્પિટલ…

માનસિક બીમાર છોકરી સાથે બળાત્કાર કરનારાને 20 વર્ષની સજા

સગીરાને ચોકલેટની લાલચ આપી ગર્ભવતી બનાવી હતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2019મા સગીર વયની માનસિક બીમારી ધરાવતી 14 વર્ષની છોકરી સાથે તેને ચોકલેટની લાલચ આપી તેની બૌદ્ધિક ક્ષમતાનો ગેરલાભ લઈ અવારનવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા…

ઓનલાઈન-મોલે ગામડાંના વેપારીઓની કમર તોડી નાખી

સામાન પણ ક્રેડિટ પર આપવો પડે છે વાંકાનેર:તાલુકામાં ગામડાઓના બસ સ્ટેન્ડ પર અથવા રોડ પર વેપારનો ટ્રેન્ડ શરુ થયો છે, અમરસર ફાટક, સિંધાવદર, ખીજડીયા ચોકડી, તીથવા બોર્ડ, મહીકા હાઇવે, પાડધરા રોડ પરની દુકાનો એના ઉદાહરણો છે, પરંતુ ઓનલાઈન ખરીદી અને…

કાનાભાઈ ગમારાએ જન્મ દિવસને સાર્થક બનાવ્યો

ઝૂંપડપટ્ટી તેમજ ગરીબ વિસ્તારમાં બાળકોને ભાવતા ભોજન કરાવાયા પ્રસૂતા મહિલાઓને શીરો ખવડાવવાનું ભગીરથ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે વાંકાનેર: સામાન્ય રીતે લોકો જન્મ દિવસે નાની મોટી પાર્ટીઓ ગોઠવે ફિલ્મ જોવાનું આયોજન કરે હરવા ફરવા જવાનું આયોજન કરે તેમજ સારી હોટેલમાં…

ઢુવા નજીક કારખાનાની કોલોની પાસે ધોકા માર્યા

વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં લેબર કોલોનીના ગેટ પાસે ઉભેલા યુવાનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ બી ડિવિઝન…

હશનપર અને જેતપરડામાં બેલાની ગેરકાયદે ખાણ ઝડપાઇ

રાતીદેવળી અને વીરપરના શખ્સ હથિયાર સાથે પકડાયા વાંકાનેર: બેફામ ખનીજ ચોરી વચ્ચે વાંકાનેર તાલુકામા ફાયર કલે અને સેન્ડ સ્ટોન એટલે બેલાની ગેરકાયદે ખાણો ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગે જેતપરડા અને હશનપર ગામે દરોડો પાડી એક જેસીબી, એક હિટાચી…

બે વર્ષથી ફરાર આરોપી ઢુવાથી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….…

કમબખ્ત દિલ હે કે માનતા નહીં…

આરોગ્યનગરના શખ્સ પાસેથી છરી મળી આવી વાંકાનેર: ડ્રાઈવિંગનો બિઝનેસ કરતા લીંબાળાના લાખાભાઈ માનસીંગભાઈ સીતાપરા લીંબાળા ઢાર પાસેથી ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જાહેરમા મળી આવતા પ્રોહી કલમ ૬૬-(૧)બી મુજબ નોંધાયો છે, ઉપરાંત 50 વર્ષીય…

દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમા સિલેક્શન

રાતડીયાના યુવાનની પસંદગી વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી. જેમાં એન.સી.સી. કેડેટ ઝાપડા રોહિત પાંચાભાઇ ગામ-રાતડીયા (વાંકાનેર) જેવો…

મુફતી સલમાન અઝહરી સાહેબ જેલમાંથી છૂટી જશે

વાંકાનેર: ફરીદ પરાસરા (મોબાઈલ નંબર. 96 872 37 991)એ જણાવ્યું છે કે મુફતી સલમાન અઝહરી સાહેબના કેસમાં આજ રોજ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી મુદત લેવાનો પ્રયત્ન કરેલ હતો. ગુજરાત સરકાર મુદ્દત લેવામાં નિષ્ફળ નીવડેલ છે. મુફ્તી સાહેબને આજે જેલમાંથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!