કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ: ધમલપરનું વાહન જપ્ત

ફટાકડા સ્ટોલ માટે ૩૮ જણાએ અરજીઓ કરી વાંકાનેર:જીલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમો બનાવીને મોરબી જીલ્લામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વાહનમાં અનઅધિકૃતપણે ખનીજ પરિવહન થતું હોવાનુ સામે આવતા તેઓ વિરૂદ્ધ દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે… ખાણ ખનીજ…

મોરબી જિલ્લાના 26 પોલીસ કર્મચારીઓની બદલી

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના 26 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે… જેમાં રાજુભાઇ ભોળાભાઇ બાવળીયાને હેડ ક્વાર્ટર, અશોકભાઇ મોતીભાઇ ચૌધરીને હેડ ક્વાર્ટર, લાલજીભાઈ…

રાજગઢ સીમમાં રહેતા શખ્સ પાસેથી ઈંગ્લીશ મળ્યો

વાંકાનેર: જામસર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા પોલીસ ખાતાને ભીમગુડા ગામ તરફથી મોટર સાયકલ પર એક ઇસમ નીકળેલ જેને રોકી તપાસ કરતા પેન્ટના નેફામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવી છે… જાણવા મળ્યા મુજબ જામસર ચોકડી પાસે પોલીસ ખાતાને ભીમગુડા ગામ…

પીપળીયારાજના ભેંસના તબેલા માલિક દંડાયા

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામના નવા રેરા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ભેંસના તબેલા માલિક દંડાયા છે… જાણવા મળ્યા મુજબ પીપળીયારાજના રહીશ ઇનાયતભાઈ મજીદભાઇ સરવદી (ઉ.વ.30) મ્હે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામા ક્રમાંક-જે ૨૬૦૯(૧)/૨૦૨૪ તા-૨૭/૦૯/૨૦૨૪ થી સીટીઝન પોર્ટલ એપ્સ.માં પરપ્રાંતિય મજુરોની માહીતી…

નાના રામપર સહકારી મંડળીના પ્રમુખને હોદ્દા ઉપરથી હટાવવા આદેશ

પોતાનું જ મકાન મંડળીને ભાડે આપ્યું: દિકરાને મંત્રી બનાવ્યો: તપાસ બાદ જિલ્લા રજીસ્ટ્રારનો હુકમ ટંકારાના નાના રામપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી કે પ્રમુખે મંડળીની ઓફિસ માટે પોતાનું જ મકાન તેમજ ખાતર,…

આધારકાર્ડની સાથે જમીનનો સરવે નંબર કરાશે લીંક

ખેડૂતોને થશે મોટો લાભ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘એગ્રીસ્ટેક’ યોજના અંતર્ગત ‘ફાર્મર રજીસ્ટ્રી* અભિગમ દ્વારા આધારકાર્ડ સાથે તમારી જમીનના સર્વે નંબરથી જમીન લીંક કરવામાં આવશે અને સરકાર તરફથી ૧૧ ડીજીટનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે, જે ખેડૂત તરીકે ડિજિટલ…

નવી રોજગારલક્ષી ટેક્સટાઈલ્સ પોલીસી જાહેર

પાવરલૂમ્સ વાળાને ફાયદો કેપીટલ – વ્યાજ સબસીડી વધી રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે: દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ગુજરાતનો રાજકોટ: ગુજરાતમાં ટેક્ષટાઇલ્સ ઉદ્યોગને વેગ આપવા તથા રોજગારલક્ષી ક્ષમતા વધારવા માટે રાજય સરકારે આજે નવી ટેક્ષટાઇલ્સ પોલીસી જાહેર કરી…

વેપારીની ઉઘરાણીની ફરીયાદમાં ગેરહાજર રહેનાર સામે ફોજદારી

યસ માર્કેટીંગના પ્રોપરાઇટરના પૈસા સલવાયા છે વાંકાનેર: પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વાંકાનેરમાં ફોજદારી કેસ નંબર ૧૧૪૭/૨૦૧૭ ધી નેગોયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ તથા ૧૪૨ મુજબની ફરીયાદ થયેલ, જેમા આરોપીને હાજર થવા ફરમાન આપવામાં આવેલ. આરોપીને બજવણી થયેલ હોવા છતા…

આણંદપરમાં ખાણમાં પથ્થર પડતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર: આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ આણંદપર ગામે આવેલ શિવશક્તિ સ્ટોન નામની પથ્થરની ખાણમાં કામ કરતા દિલીપભાઈ જોગીભાઈ શીંગાડિયા ઉ.18 નામના શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા…

ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ જગ્યાએ વીજળી પડી હતી

વાલાસણ, વણઝારા અને તીથવા ગામનો સમાવેશ વાંકાનેર: તાજેતરમાં ક્યાંક ઓછો તો કયાક વધારે વરસાદ પડ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ગામની એકદમ નજીક વાડા વિસ્તારમાં કડીવાર આહમદ હાજી (માજી અલાવદી સરપંચના ભાઈ)ના વાડામાં વીજળી પડતા વાડામાં રાખેલ કડબ સળગી…

Content Copying Forbidden !!

error: Content is protected !!