કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રસ્તા અને મકાન વિભાગની આ કેટલી સંવેદનહીનતા ?

રાજકોટ રોડ પર આડશ ઉભી કરવા માટી નાખી દીધી ! વાંકાનેર: રસ્તા અને મકાન વિભાગ કેટલું સંવેદનહીન બની ગયું છે એનો નમૂનો વાંકાનેર- રાજકોટ રોડ પર સિંધાવદર પાસે રસ્તા રીપેરીંગના કામમાં જોવા મળી રહ્યો છે. આગળ રસ્તો બને છે એટલે…

પીજીવિસિએલ રૂરલ -1 માં ડે. એન્જિનિયરની બદલી

ટંકારા જતા ભુવાને વિદાય અને પટેલનું સ્વાગત વાંકાનેર: પીજીવિસિએલ રૂરલ -1 માં ડેપ્યુંટી એન્જિનિયર ભુવાની ટંકારા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે તેમની જગ્યાએ એચ.એચ.પટેલને મૂકવામાં આવ્યા છે. ગઈ કાલે એચ એચ પટેલે ચાર્જ સંભાળી લીધો છે… વાંકાનેર પીજીવિસિએલ રૂરલ -1…

શાહબાવાના પુલનો ગાળો નીચે બેસી રહ્યો છે

શાહબાવાના પુલનો ગાળો નીચે બેસી રહ્યો છે

નગરપાલિકા તંત્રે ધ્યાન દેવાની જરૂર વાંકાનેર : શહેરમાં છેલ્લા દશકામાં બનેલો શાહબાવાની દરગાહ પાસેનો પુલ જનતા માટે ખાસ ઉપયોગી છે, રાતીદેવરી અને આગળના તમામ ગામોના વાહનો મોટા ભાગે વાંકાનેર શહેરમાં આવવા માટે આ પુલનો જ ઉપયોગ કરે છે, અત્રે રાતીદેવરી-…

વાંકાનેરના કિસાન સંઘના નવા હોદ્દેદારો નિમાયા

વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે વાસુદેવસિંહ ઝાલા અને ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે મહાદેવભાઈ ભાડજા વાંકાનેર : વાંકાનેર ભારતીય કિસાન સંઘની તાલુકા કક્ષાની કાર્યકારણી બેઠકનું આયોજન માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ટંકારા તાલુકાની કાર્યકારણી બેઠકનું આયોજન મિતાણા આર્ય પેલેશ હોટલ…

ગરબીમાં વાહન લઈને નીકળવાની ના પાડતા ડખ્ખો

ઠીકરીયાળાની ઘટના: એકે છરી બતાવી વાંકાનેર: ઠીકરીયાળા ગામમા રામજી મંદીરે નવરાત્રી મહોત્સવમા નાની દીકરીઓ વર્તુળમા ગરબે રમતી હોય દરમ્યાન પોતાના હવાલાવાળુ વાહન લઈને બાળાઓના વર્તુળમાથી સમાન ઈરાદે જાણી જોઈને વાંરવાર પસાર થતા હોય ના પાડતા ઢીકા પાટુનો મુઢ માર મારી…

માટેલ રોડ પર એમ્બ્યુલન્સમાં જ પ્રસૃતાને ડીલીવરી કરાવી

વાંકાનેર: મોરબીના મકનસર લોકેશન પર સવારે કોલ મળ્યો હતો કે માટેલ રોડ પર ડીલીવરી કેસ મળેલ છે જેથી માટેલ રોડ પર સમયસર ૧૦૮ ટીમ પહોંચી ગઈ હતી જ્યાં પ્રસૃતા રણજીતાબેન વિક્રમભાઈ નામની ૩૦ વર્ષની મહિલાને રસ્તામાં જ ડીલીવરીનો દુખાવો ઉપડ્યો…

વાંકાનેર સહિત રાજકોટ ડિવિઝનમાં રેલવે ટ્રેક/ પ્લેટફોર્મની સફાઇ

વાંકાનેર: રાજકોટ ડિવિઝન દ્વારા 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા” મનાવવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન, રેલવે પરિસરને સુંદર બનાવવા માટે વિવિધ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે… પખવાડિયાના સાતમા દિવસે, આજે સ્વચ્છ ટ્રેક’ની થીમ…

શું તમારે કાયદો શીખવો છે?? તો આ જાણો

તો આ પાંચ સિદ્ધાંત “જીવો ત્યાં સુધી” યાદ રાખો જો પાંચ સિદ્ધાંત ભૂલી જશો તો તમને ન્યાય નહીં મળે (૧) કોઈપણ સરકારી કચેરીમાં તમારી ફરીયાદ, રજુઆત કે સમસ્યા હંમેશા લેખિતમાં જ આપો. જીવનમાં ક્યારેય પણ ફક્ત મૌખિક રજુઆત કરવી જોઈએ…

નશો કરી તોફાન કરતા તલવાર સાથે ધરપકડ

માટેલના નશો કરી મોટર સાયકલ ચલાવતા વાંકાનેર: ચંદ્રપુરનો એક શખ્સ તલવાર સાથે નશો કરેલી હાલતમાં તોફાન કરતા જીનપરા જકાતનાકા પાસેથી પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસના પી.એસ.ઓશ્રી સતીસકુમાર સરૈયાએ જણાવેલ કે પી.સી.આર વાહન ટેલીફોનીક વર્ધીના કામે…

ત્રણ લાખની ડુંગળીની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ

ડીવાયએસપીશ્રીની પત્રકાર પરિષદ ચોરીનો માલ ખરીદનારને આરોપી બનાવાશે? 6.12 લાખનો મુદામાલ કબજે વાંકાનેર: પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાંથી ડુંગળીની ચોરી કરવામાં આવેલ હતી, યુવાને શિયાળુ પાકની 400 મણ ડુંગળીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી યુવાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!