કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

યાર્ડના દલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

પ્રમુખ કોંગ્રેસી ઉપપ્રમુખ ભાજપી વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેરમાં આજ રોજ મિટિંગ મળી હતી. આ મીટીંગમાં માર્કેટિંગ યાર્ડ દલાલ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની તેમજ ઉપ પ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે… જે…

માટેલમાં આજે ભરવાડ સમાજનો મહેરામણ ઉમટશે

ભરવાડ સમાજના કુલ 14 કૂળ અને 121 અટક છે વાંકાનેર: તાલુકામાં વસતા ભરવાડ સમાજના ડાભી કુટુંબના દીકરાઓનો આજે માટેલ ખાતે કર ઉતારવાની વિધિના પ્રસંગે સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળા જેવો માહોલ સર્જાશે… મળેલ માહિતી મુજબ ભરવાડ સમાજમાં ઘરે…

ખનીજ બાબતે દલડીનો ટ્રક ડ્રાઈવર પોલીસ હવાલે

મિલ પ્લોટનો શખ્સ વર્લીફીચરના આકડા લખતા પકડાયો વાંકાનેર: તાલુકાના દલડી ગામના એક શખ્સ પાસેથી ટ્રક તથા ખનીજ મળી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાના અહેવાલ મળી રહ્યા છે… મીડિયા અહેવાલો મુજબ મોરબીના મામલતદાર નિખિલ મહેતા તથા સ્ટાફ દ્વારા ટ્રક નંબર જીજે…

દલડીમાં ભત્રીજાને માર માર્યાની વળતી ફરિયાદ

વાંકાનેર: તાલુકાના દલડી ગામે મકાનનો જુનો જાપો કાઢી નવો જાપો નાખવો હોય જેની માપ સાઈજ કાઢતા હોઈ ત્યારે ગાળો આપી તેમજ ધોકા અને લાકડી વડે માથા પર માર મારી ઈજા તથા અન્યને મુંઢ માર મારવાની ફરીયાદ થઈ છે. ફરિયાદી અને…

ગરબી સ્થળોએ જિલ્લા પોલીસ વડાનું નિરીક્ષણ

ભાટિયા સોસાયટી, ગઢની રાંગ, જીનપરા, દરબારગઢ ખાતે મુલાકાત લીધી વાંકાનેર: નવરાત્રી પર્વ નિમિતે તમામ ગરબીઓમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ નિરીક્ષણ કરે છે જેમાં જીલ્લા પોલીસવડાએ શહેર અને તાલુકામાં ગરબીઓનું નિરીક્ષણ…

રંગપરના પાટીયા પાસે અકસ્માતમાં ડંપર ચાલકનું મોત

વાંકાનેર: તાલુકાના રંગપર ગામના પાટીયાથી વાંકાનેર તરફ હાઇવે પર રોંગ સાઇડમાં ડંપર લઈને જતા તે દરમ્યાન સામેથી એક અજાણ્યુ આઇસર આવેલ અને અકસ્માતમાં ડંપર ચાલકને દવાખાનામાં દાખલ કરેલ જ્યાં એમનું મોત નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ રાજકોટ રૈયા ધાર રામાપીરના…

દલડીમાં રસ્તા બાબતે ભત્રીજાઓએ કાકાને માર માર્યો

વાંકાનેર: તાલુકાના દલડી ગામે પ્લોટના રસ્તા બાબતે ભત્રીજાઓએ કાકાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે…જાણવા મળ્યા મુજબ દલડીના ઉસ્માનભાઇ હૈયાતભાઈ પરાસરા, ઉર્ફે ગનીભાઈ (ઉવ.૫૮) ફરીયાદ લખાવેલ છે કે દલડીની ખરાવાડમાં અમારી માલિકીનો ખુલ્લો પ્લોટ આવેલ છે અને પ્લોટની બાજુમાં મારા સગા…

દશેરામાં રઘુવંશી લોહાણા સમાજનો સમૂહ મહાપ્રસાદ

વાંકાનેર: શહેરમાં આગામી તા. ૧૨ ને શનિવારે વિજયાદશમી (દશેરા)ના પાવનદિને વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે સમુહ મહાપ્રસાદ (નાત જમણ) નું આયોજન વાંકાનેર લોહાણા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે… તા. ૧૨ ને શનિવારે વિજયા દશમી…

નવરાત્રી દરમ્યાન ધડાધડ વાહનો ડીટેઈન કરતી પોલીસ

ગરબા લેતા પોસ્ટમેનને હાર્ટ એટેક નવાપરા, મીલપ્લોટ, જકાતનાકા, માર્કેટ ચોકમાં પોલીસ કાર્યવાહી વાંકાનેર: મોરબી જીલ્લામાં નવરાત્રી તહેવાર અનુસંધાને કડક પોલીસ બંદોબસ્ત રાખી કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આવારા, રોમીયોગીરી, સીનસપાટા કરતા તેમજ ભયનુ વાતારણ…

જામસરના આધેડને હાર્ટ એટેક આવતા પાણીમાં ડૂબ્યા

વરડુસરના તળાવમાં ડૂબ્યા વાંકાનેર: તાલુકાના જામસર ગામે રહેતા આધેડ વરડૂસર ગામના તળાવના પાણીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે ત્યાં તેને હાર્ટ એટેક આવીજતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને…

Content Copying Forbidden !!

error: Content is protected !!