કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અમરાપર રોડ ઉપર કાર હડફેટે બાળકનું મૃત્યુ

ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપર ગત તા.29 જાન્યુઆરીના રોજ કર હડફેટે એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ ટંકારા – અમરાપર રોડ ઉપર GJ-10-DA-4966 નંબરની કારના ચાલકે રાજેશ રાયધનભાઇ વાધેલા નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા…

મોરબી જિલ્લા કલેકટર અને ડીડીઓની બદલી

કલેકટર તરીકે કિરણ ઝવેરી અને ડીડીઓ તરીકે જે.એસ. પ્રજાપતિ મુકાયા મોરબી : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી…

મહિકામાં દિવાલ કુદી દિપડાએ ઘેટાનું કરેલું મારણ

વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં અવાર નવાર દિપડાઓ સિમ વિસ્તારમાં પશુઓના મારણ કરતાં હોવાના સમાચારો સામે આવતા હોય, ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બધા વચ્ચે દિપડાઓ હવે સીમથી ગામમાં પણ પહોંચી ગયા છે, જેમાં વાંકાનેરના…

હાઇવે પર અકસ્માતમાં એક મરણ એક ઈજાગ્રસ્ત

લગ્નમા જવા માટે નીકળેલ હતા- રસ્તામાં અકસ્માત નડયો વાંકાનેર: ગઈ કાલે હાઇવે પર વઘાસીયા ટોલનાકા પાસે મોટર સાયકલ લઈને લગ્નમા જવા નીકળેલ અકસ્માતમાં એકનું મરણ અને એક શખ્સ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાંકાનેર તાલુકાના વીરપર ગામના રાજકોટ અભ્યાસ…

ત્રણ જુગારી ઝડપાયા: પોલીસ કાર્યવાહી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: નવાપરા ખાદીપરા જવાના રસ્તેથી ટંકારાના અશરફ કરીમભાઇ રફાઈ, ઇકબાલ ઇસ્માઇલભાઈ શેખ અને સલીમ નૂરશા શેખ જુગાર રમતા પકડાયા છે. એમની પાસેથી 11670 રૂપિયા પોલીસખાતાએ કબ્જે કરેલ છે. દારૂ ઝડપાયો: રાતીદેવરી રોડ નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ પાસે રહેતા ભુરીબેન…

નશેડી પુત્રે વયોવૃદ્ધ પિતાને લાકડીઓ ફટકારી

હાથ મશીનમાં આવી ગયો: પંચાસીયાના બે શખ્સો જુગાર રમતા ઝડપાયા વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા નશેડી પુત્રે વયોવૃદ્ધ પિતા સાથે દારૂના નશામાં ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. વૃદ્ધને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે…

સણોસરા: વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર

રાજકોટ: રાજકોટ તાલુકાના ગામ સણોસરાની કિંમતી ખેડવાણ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર કરતો અદાલતે ચૂકાદો આપેલ હતો. આ કેસની હકિકત એવી કે રાજકોટ તાલુકાના ગામ સણોસરાના રેવન્યુ સર્વે નં. ૭૭/૧ પૈકી ૧ પૈકી ૨ ની જૂની શરતની બાગાયત…

સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન

વિક્રમ સોરાણીની પ્રેસનોટ: વાંકાનેર તાલુકામાં 25-2-2024 ના રોજ યોજાશે વાંકાનેર: શિવાજી સેનાના અધ્યક્ષ અને ગઈ ધારાસભામાં ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડનાર વિક્રમ સોરાણીએ એક પ્રેસનોટમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન અંગે જણાવ્યું છે કે તમામ સર્વ જ્ઞાતિના દીકરા- દીકરી સમૂહ…

પાજમાં લેન્ડ ગ્રેબિંગની મહિલાની ફરિયાદ

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર તાલુકાના પાજ ગામ ખાતે વર્ષ ૨૦૧૪ મા વેંચાણથી આપેલ ખેતીની જમીનમાં મુળ માલીક દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીન ખાલી નહીં કરતા મહિલાએ કલેકટર સમક્ષ ફરિયાદ અરજી કર્યા બાદ ગઈ કાલે આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક…

કોઠારીયાની સીમમાં આવેલ કારખાનામાં ચોરી

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામના સર્વે નંબરની જમીનમાં લજાઇ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફુડ પ્રોડક્ટ કારખાનામાં ચોરી થયાની મોરબીમાં રહેતા કૌશલ રમણીકભાઇ જયસ્વાલે માલિકે ફરિયાદ કરી છે. ફરિયાદમાં લખાવેલ છે કે તા.૨૮/૦૧/૨૦૨૪૨૦૨૪ના વહેલી સવારના કારખાનાના માણસોએ માલિકને ઓફિસમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!