કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ઇંગ્લીશ દારૂની બોટલ બે અને આરોપી ત્રણ

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના ગાંગીયાવદરની વગડીયાવાળી સીમમાં રતાભાઈ ભરવાડની વાડી પાસે પોલીસ ખાતાએ (૧) મનસુખભાઈ ઉર્ફે ભગત ધરમશીભાઈ ધોરીયા જાતે કોળી (ઉ.વ.૪૬) રહે. ગાંગીયાવદર તા.વાંકાનેર (૨) રસીકભાઈ ધીરૂભાઈ ધરજીયા જાતે કોળી (ઉ.વ.૩૪) રહે.ગાંગીયાવદર વાળા પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૨ કબ્જે…

વઘાસીયા શાળામાં પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી

વાંકાનેર: આજ રોજ વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઘ્વજવંદન કાર્યક્રમનું સમગ્ર સંચાલન બાલવાટિકાનો સૌથી નાનો વિદ્યાર્થી એવા હર્ષ ઝાલાએ કર્યુ હતું તો જરમીન માથકીયા, ભૂમિ ઝાલાએ દેશભાવના વિશે સ્પીચ આપી હતી ઉપરાંત બાલવાટિકાના વિદ્યાર્થી…

કાછીયાગાળા શાળામાં રાષ્ટ્રીય પર્વની અનેરી ઉજવણી

શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની શાળામાં 26 જાન્યુઆરી 2024 ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ નૃત્યો અને અભિનય રજૂ કરાયા . શાળાના…

કોઠારીયામાં રંગેચંગે રાષ્ટ્રીય પર્વની ઉજવણી

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગ્રામ પંચાયતના સરપંચ આંબાભાઇ તેમજ ઉપસરપંચ શ્રી ફારૂકભાઈ કડીવાર અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ કોઠારીયા પ્રાથમિક શાળાના શિક્ષક ગણ તેમજ વાંકાનેર તાલુકાના ખાનપર ગામે વિદ્યાસહાયક ભરતીમાં ફરજ બજાવતા કોઠારીયા ગામના ગુલશનબેન યુસુફભાઈ શેરસીયા તેમજ ગ્રામજનોએ હાજરી આપી ધ્વજ વંદનને…

મેસરીયામાં રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી

મેસરીયા: તારીખ 26-01-2024ને શુદ્ધવારના રોજ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની મેસરીયા તા. શાળામાં ૭૫ માં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રિય પર્વની ઉજવણીમાં ગામના સરપંચશ્રી વસંતબેન હસમુખભાઈ ભુસડિયા, ઉપસરપંચશ્રી જગદીશભાઈ સાકળિયા, મહિલા સરપંચશ્રીના પતિ હસમુખભાઈ તથા ગામ આગેવાનો બહોળી…

હાફ મર્ડરના ગુનામાં ૧૪ આરોપીનો નિર્દોષ છુટકારો

વાંકાનેરમાં ૨૦૧૧ માં સામ સામે ફરિયાદ થયેલ હતી જે કેસ કોર્ટમાં ચાલવા માટે મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા આ ગુનામાં ૧૪ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ વીગેરેની કલમ અન્વયે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો આ કેસ કોર્ટમાં…

એસ.એમ.પી. હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

વાંકાનેર: આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાની એસ.એમ.પી. હાઈસ્કૂલ – સિંધાવદર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શકીલ પીરઝાદા (પુર્વ ચેરમેન માર્કેટ યાર્ડ – વાંકાનેર) ના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કમલ સુવાસના ગ્રુપમાં…

ભાજપના આગેવાનોની ખાણમાં મજૂરોના મોત

વાંકાનેર: અહીંની સરકારી હોસ્પિટલમાં ભેખડ ધસી જતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર ચાલતી ખાણોમાં કોલસો ખનન કરતા સમયે ભેખડ ધસી જતા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. અગાઉના સમયમાં મૂળી તાલુકાના…

ક્રિકેટ સટ્ટામાં રાજુ સોમાણીનું નામ ખુલતા હડકંપ

વાંકાનેર ધારાસભ્યના ભાઈની સંડોવણી ટોક ઓફ ટાઉન વાંકાનેર: બે દિવસ અગાઉ રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.માં થયેલા ક્રીકેટ સટ્ટાના કેસમાં ઓનલાઈન આઈ.ડી વડે મોબાઈલ પર ક્રિકેટ સટ્ટો રમાડતા કુલ 14 ઈસમોની તપાસ દરમ્યાન ૨૪ (કરોડ) ની આઈ.ડી.- ગ્રાહકો (ફન્ટરો) ના તપાસ દરમ્યાન…

બિયર મળી આવતા ઘીયાવડની ઇકો જપ્ત

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના જાલસીકા ગામ નજીક આવેલ હોલમાતાજીના મંદિર પાસે પોલીસ ખાતાએ ઈકો કાર ચેક કરતા બીયર ટીન મળી આવેલ છે. જેથી પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી),૯૮ મુજબ ગુન્હો નોંધાયેલ છે. નવઘણભાઈ મનસુખભાઈ જમોડ જાતે કોળી (ઉ.વ.૨૭) રહે .ઘીયાવડ…

Content Copying Forbidden !!

error: Content is protected !!