કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

હથિયારબંધી-ચાર લોકોને ભેગા થવા ઉપર જાહેરનામું

ઓળનો શખ્સ દારૂ સાથે પકડાયો રાતીદેવળી બાયપાસ ચોકડી પાસેની બંધ દુકાનો પાસેથી અંધારામાં આંટા મારતો પકડાયો વાંકાનેર: મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી…

શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે

રાતીદેવળી, શકિતપરા, લખધીરગઢ, સજનપર અને ભુતકોટડા શાળાના સમાવેશ વાંકાનેર: શિક્ષક દિન નિમિતે તા. ૦૫ સપ્ટેમ્બરને ગુરુવારે (આવતી કાલે) સવારે ૯ : ૩૦ કલાકે વી.સી. ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે.. શિક્ષક દિનની ઉજવણી નિમિતે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન…

રાજાવડલાના તળાવની પાકી પાળ કોઈ તોડી ગયું !

વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામની સીમમાં આવેલ વર્ષો જુના ગોદીવીડી તળાવ વરસાદના કારણે સંપૂર્ણ ભરાઇ ગયુ છે, ત્યારે કોઇ હરામખોરો દ્વારા સરકારી સંપત્તિને નુકસાન કરતા આ તળાવની પાળને જેસીબી મશીનથી તોડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બાબતે રાજાવડલા…

સપ્ટેમ્બરના પહેલાં રવિવારે પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલાં રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા. ૦૨/૦૯/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ…

હાર્ટ એટેકથી મોત મજૂરનું મોત નીપજ્યું

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એક કારખાનામાં રહેતા મજૂરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોજવુડ લેમીનેટ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સુભાષકુમાર માર્કન્ડેરામ (40) નામનો યુવાન ત્યાં હતો ત્યારે…

રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક…

ગુજરાતમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય

આગામી દિવસોની હવામાન વિભાગની આગાહી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં અતિભારેથી મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ…

માટેલમાં બિહારની પરિણીતાએ એસિડ પી લીધું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કોલોનીમાં રહેતી બિહારની પરિણીતાએ એસિડ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું…. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા જ્યોતિબેન રૂપેશભાઈ યાદવ ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી…

લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે મોત

ટંકારા: લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે આધેડનું મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ મોરબી સબજેલ સામે રહેતા સતીષભાઈ રોહીતભાઈ ઝાલા અનુ. જાતી (ઉ.વ- ૩૩) વાળાએ ફરિયાદમાં લખાવશે છે કે એમના પિતાજી લજાઇ ગામ પાસે આવેલ ભારત હોટલ સામે…

મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ અરબીઓના શહેર

ભારતમાં દર કલાકે ૩ મહિલાઓ દુષ્કર્મનો શિકાર થાય છે હાલમાં દુનિયાના ખૂણે-ખૂણે હિંસક વાતાવરણ જોવા મળે છે. જેના મૂળમાં શાસન અને રાજનીતિ રહેલી છે. ત્યારે આવા વિસ્તારોમાં દરેક લોકો વસવાહટ કરવા ઉપરાંત મુસાફરી કરતા પણ ભયનો અનુભવ કરે છે. આંતરાષ્ટ્રીય…

Content Copying Forbidden !!

error: Content is protected !!