કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સરકારી હોસ્પીટલે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ યોજાશે વાંકાનેર: માનનિય જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સુચના મુજબ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર અને સબડિસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેરના સહયોગથી તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક…

વાંકિયાની બાળાનો ખેલકૂદમાં ઉત્કૃષ્ટ દેખાવ

જિલ્લા સ્તરે લાંબીકૂદમાં પ્રથમ અને 400 મીટર માં દ્વિતીય નંબર વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ( SGFI ) મોરબી જિલ્લા કક્ષાની શાળાકીય સ્પર્ધા જે હળવદ મુકામે યોજાયેલ. જે અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધામાં સિપાઈ ઈરમ…

પીપળિયારાજમાં નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત આજે

ખાતમુર્હુત સાંસદશ્રી કેશરીદેવસિંહજીના હસ્તે વાંકાનેર: તાલુકાના પીપળિયારાજ ખાતે નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત (પાયા વિધી) નો આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ખાતમુર્હુત કેશરીદેવસિંહજી ઝાલા સાહેબ (રાજયસભા સાંસદશ્રી)ના હસ્તે થશે, જેમાં જયંતીભાઈ રાજકોટીયા (મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ) ઉપસ્થિત રહેશે તારીખ…

ફૈઝ સ્કૂલની બહેનો સ્વરાજ ડેરીની મુલાકાતે

દૂધ અને દૂધની પ્રોડક્ટ વિશે માહિતી મેળવી વાંકાનેર: તા: 24 ના સ્વરાજ ડેરીમાં એક વધું ગૌરવવંતુ કામ થયું દરેક સમાજ અને દરેક દેશનો વિકાસ શિક્ષણના માધ્યમથી થાય એ દરેક સમજુ વ્યક્તિ સમજે છે અને એ સમજવું ખૂબ જરૂરી છે.તા: 24…

માટેલ સીમના વોકળામાં અજાણ્યો યુવક ડૂબી જતા મોત

ભાયાતી જાંબુડીયા નદીમાં યુવાન ડૂબી ગયો

મૃતક યુવકે જમણા હાથની કલાઈ ઉપર દિલ ત્રોફાવેલું છે વાંકાનેર: તાલુકાના માટેલ ગામની સીમમાં રિચ સિરામિક પાછળ વોકળામાં અજાણ્યા યુવક ઉ.વ.25થી 30 વર્ષનું ડૂબી જતા મોત થયું છે. આ મામલે પોલીસે નોંધ કરી અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા…

ઢુવા નજીકથી કારમાંથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

બે ના નામો ખુલ્યા ૫.૯૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઢુવા ગામની સીમમાં નેશનલ હાઈવે પરથી સ્વીફ્ટ ગાડીમાં ૪૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને દેશી દારૂ અને કાર શીત ૫.૯૦ લાખનો મુદામાલ જપ્ત…

હોટલ માલિકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

મુસાફરોની વિગત પથિક સોફટવેરમાં નોંધી અપલોડ કરવાની રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર…

વાંકાનેરનું ગૌરવ પીપળિયારાજના ડો. રિયાઝ કડીવાર

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

જેના નામ પરથી રાજસ્થાનના સિંહનું નામ પડેલ છે સિંહનાં આ ડોકટરની સેવા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે પણ મેળવેલ છે ગાંધીનગરના સચિવાલયમાં તથા ચોટીલાની કોર્ટમાં આવી ચડેલ દિપડાનું રેસ્કયુ કરેલ પીપળીયારાજ ગામના વતની અને સિંહનાં ડોકટર તરીકે પ્રખ્યાત…

જીનપરા ગરબી મંડળ દ્વારા આજે વિરાંજલી કાર્યક્રમ

ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેશે શ્રી જીનપરા ગરબી મંડળ દ્વારા તા. રપ-૦૯-૨૦૨પ ને ગુરૂવારે ભારતીય વીર સૈનિકો માટે વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેવાના હોઈ તો આપ સૌને પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ…

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

વાંકાનેર: મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.29/9 ના રોજ સવારે 11:00 કલાકે વાંકાનેર આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર-રાજકોટ હાઈવે રોડ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની…

Content Copying Forbidden !!

error: Content is protected !!