કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ભેરડાની 20 વર્ષીય મહિલાએ ઝેરી દવા પી લીધી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

હજી પાંચ માસ પહેલા જ લગ્ન થયા છે વાંકાનેર: તાલુકાના ભેરડા ગામે રહેતા 20 વર્ષના મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા…

બપોરે કોબીનું શાક ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ

રૂપાવટી ગામની ઘટના 4 સભ્યોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા વાંકાનેર: હાલમાં આકરો ઉનાળો તપી રહ્યો છે ત્યારે લોકોને હીટ વ્યક્તિ બચીને રહેવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં બપોરે વાડીએ કામ કરી શાક રોટલા ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ…

આવતી કાલે પાલિકાના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

મોરબી જિ.પંચાયત પ્રમુખની તા. 23ના ચૂંટણી વાંકાનેર નગરપાલીકા અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા જાહેર કરાયેલ સામાન્ય સભાની નોટીસની વિગતો મુજબ આગામી તા. ૧૯-૫-૨૦૨૬ના રોજ નગરપાલીકાના સભાખંડમાં આવવતી કાલે સવારે ૧૧/૩૦ કલાકે સામાન્ય સભા મળશે. જેમાં પ્રથમ વાંકાનેર નગરપાલીકાના પ્રમુખની ચુંટણી અઢી…

ક્રિકેટ મેચમાં હારજીત/રનફેરનો જુગાર રમતા પકડાયો

યાર્ડ પાસેથી છરી સાથે પકડાયો નશાની હાલતમાં વાહન ચલાવતા રાતાવીરડાનો શખ્સ પકડાયો વાંકાનેર: અહીં નવાપરાના નાકા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર મિલ પ્લોટમાં રહેતો એક શખ્સ TATA IPL ટી-20 માં ક્રિકેટ મેચમાં ટીમની હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતના…

જાણી: કઈ સોલાર પેનલ છે વધુ સારી ?

જાણી: કઈ સોલાર પેનલ છે વધુ સારી ?

P ટાઇપ કે N ટાઇપ? સોલાર પેનલ લગાવતા પહેલા જાણી લેજો આવી માહિતી ડીલર આપે તો સારું આજકાલ સોલાર પેનલ વીજળીનો લોકપ્રિય સ્ત્રોત બની ગયો છે. સરકારના સોલાર મિશનના કારણે પરંપરાગત પાવરગ્રિડનો લોડ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીના કારણે ઓછો…

ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને સરકારી સબસિડી

પાંચ વર્ષ માટે પ્રતિ એકર ₹10,000 ની સબસિડી મળશે દેશી ગાયોની ખરીદી માટે ₹ 25,000 સુધીની નાણાકીય સહાય કેવી રીતે મેળવવી તે જાણો આજના સમયમાં, જ્યારે આખું વિશ્વ રસાયણમુક્ત અને ઓર્ગેનિક ખોરાક તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કૃષિમાં પણ…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યની રજુઆત

જોવું રહ્યું: રજૂઆતનો સમયસર ઉકેલ આવે છે કે કેમ? વાંકાનેર: ગઈ કાલે મોરબી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), પોલીસ…

બાજરીનું ડાંડર વાઢવાની ના પાડતા માર માર્યો

કાસીયાગાળા ગામના ખેડૂતની ફરિયાદ દલડી પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેની ઘટના વાંકાનેર: તાલુકાના કાસીયાગાળા ગામની જમીનમાં વાવેલ બાજરીના ડાંડર વાઢવા ગયેલ આરોપીને અગાઉ થયેલ બોલાચાલીના કારણે વાડી માલિકે ડાંડર વાઢવાની ના પાડતા આરોપીને સારૂ ન લાગતા ધમકી આપેલ, અને બાદમાં…

નિરાધાર વૃદ્ધ સહાય હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

છેલ્લી તા.30 મે સુધી ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ માટે પણ ફરજીયાત વાંકાનેર: સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!