કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કાનપર શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજાયું

બાળકોએ સી.વી. રામનના જીવન વિશેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામન ની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં  “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન…

નવાપરા પાસે રીક્ષા હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

કુંભારપરાના વૃદ્ધ ઢુવા કારખાને કામે જતા હતા વાંકાનેર: અહીં કુંભારપરામાં રહેતા વૃદ્ધ મોટર સાયકલ લઇને ઢુવા મજુરી કામે જતા હતા ત્યારે નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે આરોપીએ સી.એન.જી. રીક્ષા પુરઝડપે રોંગસાઇડમાં ચલાવી મરણ જનારના મોટરસાયકલ સહિત હડફેટે લેતા માથાના ભાગે…

લાલપરના એમ.વી. શેરસીયા (વિ. અધિ.) નિવૃત થયા

ઢોલ નગારા સાથે ગૌરવપૂર્ણ વિદાય વાંકાનેર તાલુકા પંચાયતમાં ફરઝ બજાવતા હતા વાંકાનેર: તાલુકાના લાલપર ગામના વતની મોહમ્મદ હુસેનભાઈ શેરસીયા, જેમને સમગ્ર તાલુકા અને જિલ્લામાં એમ.વી. શેરસીયા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 1991 માં તલાટી કમ મંત્રી તરીકે પોતાની શાષકીય…

વીસીપરાના વૃદ્ધને બોલેરોવાળાએ હડફેટે લીધા

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

પગપાળા હાઇવે ક્રોસ કરતા હતા વાંકાનેર: અહીં ગત તા.18ના રોજ નેશનલ હાઈવે પર જસદણ સીરામીકની ઓફીસ સામે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા શખ્સને બોલેરોવાળાએ હડફેટે લેતા ઈજાઓ થઇ હતી…. જાણવા મળ્યા મુજબ તા.18ના રોજ નેશનલ હાઈવે પર જસદણ સીરામીકની ઓફીસ…

વીજ વાયરની ચોરીમાં 5 પકડાયા: 5 બાકી

ભંગારના ડેલાવાળો પણ પકડાયો દીવસના મોટર સાયકલ પર રેકી કરતા ચંદ્રપુર, વિનયગઢ, સતાપર, હીરાણા (થાન)ના પકડાયા: શેખરડી, વિનયગઢ, સતાપર, શેખરડી, સરોડી (ચોટીલા)ના આરોપીને પકડવાના બાકી વાંકાનેર: તાલુકાના ગામોમાં રાત્રિના સમયે નવી વીજ લાઇન નાખવાની કામગીરી દરમ્યાન થાંભલા પર લગાવેલ એલ્યુમિનિયમ…

CET માં બેસ્ટ પરિણામ મેળવનાર સાયન્સ સિટીના પ્રવાસે

અમદાવાદ મુકામે સાયન્સ સિટી ખાતે નિઃશુલ્ક પ્રવાસ વાંકાનેર: ગત તા.24/02/2026 ને મંગળવાર નાં રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી આયોજિત વાંકાનેર તાલુકામાં CET exam 2024/ 2025 માં બેસ્ટ પરિણામ મેળવનાર કુલ 3 બસ જેટલા બાળકોને અમદાવાદ મુકામે સાયન્સ સિટી ખાતેનો…

કુવાડવા પાસે જીયાણામાં ચામુંડા માતાના મઢમાં ચોરી

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

ચાંદીના ત્રણ છત્તર ચોરાયા રાજકોટ: કુવાડવા પાસે આવેલ જીયાણા ગામ પાસે વાંકવડ રોડ પર આવેલા સરવૈયા પરિવારના ચામુંડા માતાના મઢને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ૪૦ હજારના ચાંદીના છત્તર ચોરી ગયો હતો. આ બનાવ અંગે કુવાડવા રોડ પર જીયાણા ગામમાં…

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

જાણો કેટલા વાગ્યાની રદ ? તમામ છ ડેમુ ટ્રેનો 12મી માર્ચ સુધી બંધ રહેશે રાજકોટ: વાહનવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખવા અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના અનુરોધ પર, મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી…

11.4 લાખ કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી

પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ

વિઠ્ઠલપરથી સમથેરવા વચ્ચે પવનચક્કીની વીજળી વહન માટે લાઈન નખાય છે વાંકાનેર: તાલુકાના વિઠ્ઠલપરથી સમથેરવા ગામ વચ્ચે પવનચક્કીમાં ઉત્પન્ન થતી વીજળીના વહન માટે વીજ લાઈન નાખવાની કામગીરી દરમિયાન અજાણ્યા ઈસમોએ અંદાજે 11.4 લાખથી વધુની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરવાની સાથે રૂ.5.31…

પગમાં ફ્રેકચર છતાં પરીક્ષા આપતી રૂપાવટીની પ્રિયંકા

‘આપ’ ના રણછોડભાઈ થુલેટિયાનો માનવતાવાદી અભિગમ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રિયંકાના પિતા અમદાવાદ સારવાર લઈ રહ્યા છે વાંકાનેર: મજબુત મનોબળને કદી કોઇ સીમાડા નડતાં નથી હોતા અને હાડકાં તૂટવાની વેદના મન પર હાવી થતી નથી હોતી આ ઉક્તિને બોર્ડની ધો.10ની પરીક્ષાર્થીએ સાકાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!