ભાજપ, કોંગ્રેસ, આપ અને વાંકાનેરનું રાજકારણ
ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપને 52.50 %, કોંગ્રેસને 27.28% અને આપને 12.92 % મળેલ મતો સાથે ગુજરાતમાં અનુક્રમે 156, 17 અને 5 ધારાસભ્યો ચૂંટાયા છે. જીતવા માટે જો ત્રિપાંખીયો જંગ હોય તો 35 થી 40 % મત મળવા જરૂરી હોય છે.…