કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મોમીન શાહ બાવાનો ઉર્ષ સંપન્ન થયો

વાંકાનેર: ગઈ કાલે અલ્હાજ હજરત પીર સૈયદ મોમીન શાહ બાવા ( રહેમતુલાહ તઆલા અલયહે ) દરગાહ શરીફ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 22 મો ઉર્ષ શાનદાર રીતે ઉજવાઈ ગયો, તેમાં હજારો મોમીન સમાજની હાજરીમાં ઉર્ષ સંપન્ન થયો. તકરીર નો પ્રોગ્રામ તારીખ 21-10-2023…

ચેક પરની રકમ આગળ ‘Only’ નહીં હોય તો

શું ચેક બાઉન્સ થશે? RBIનો નિયમ શું કહે છે? લોકોને બેંકો સાથે જોડવા માટે સરકારે ઘણા પગલા લીધા છે. આ જ કારણથી આજે દેશની મોટાભાગની વસ્તીમાં બેન્ક એકાઉન્ટ છે. સરકાર સબસિડીની રકમ અને જાહેર કલ્યાણ યોજનાઓના પાત્ર વ્યક્તિઓને આપવામાં આવતી…

વીરપરમાં દેશી દારૂ અને આથો ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીરપર ગામની ધનકેળા તરીકે ઓળખાતી સીમમાં ભુરાભાઇ ચોંડાભાઇ રીબડીયા નામના આરોપીએ એરંડાના પાકમાં દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી.   જેને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા એરંડામાંથી 1600 લીટર…

સિંચાઈ યોજના અને મચ્છુ-1 માટેના ટેન્ડર

મેસરિયા અને વેસ્ટ વેર અને ડેમ પ્રોટેક્શનના કામ માટેના ટેંડર બહાર પડયા વાંકાનેર તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજનાના વેસ્ટ વેર અને ડેમના સંરક્ષણના કામના પુનઃસ્થાપન કાર્ય માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ…

ઓર્ડર મુજબ તાત્કાલિક ટી – શર્ટ બનાવો

✅ 20 થી વધુ કલર અને ફેબ્રિક હજાર સ્ટોલ માં 🥳 ભાવ 120 થી શરુ ✅ ટી- શર્ટ પ્રિન્ટિંગ સર્વિસ ▪️ સ્કૂલ યુનિફોર્મ ટી-શર્ટ ▪️ કંપની સ્ટાફ ટી-શર્ટ ▪️ હોટેલ સ્ટાફ ટી-શર્ટ ▪️ તહેવાર સ્પેશિયલ ટી-શર્ટ ▪️ ક્રિકેટ ટીમ ટી-શર્ટ…

લુણસરના તળાવમા અસંખ્ય માછલીઓના મોત

ઓછા વરસાદને કારણે પાણીની ઘટ અને તળાવમાં કપડા ધોવાતા હોય મૃત્યુ થયા હોવાનું તારણ વાંકાનેર: તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થતા હોય જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવાની સાથે ચિંતા પ્રસરી છે. વાંકાનેરથી છેલ્લા…

વાંકાનેર દુષ્કાળ જોખમગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરો

ઓજારોના ડીલરો પોતે જ અરજીનો લોડ નાખી દે અને તેમાં ખેડૂતો પાસેથી મન ફાવે તેટલા પૈસા લઈ ઓજારો આપે છે વાંકાનેર: આજે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર ખાતે કોંગ્રેસ તરફથી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શકીલ…

ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો

પતિના હાથે પત્નીની હત્યા પતિએ પત્નીને લાકડું ફટકાર્યા બાદ પોતાની જાતે ગળે છરી મારી લીધી વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ-ઢુંવા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો…

એકાઉન્ટમાં હજાર રૂપિયા આવે તો ચેતજો!

છોકરીનો ફોન આવશે અને તમારા ખાતાનું બેલેન્સ ખતમ  અમદાવાદ પોલીસે જાહેર કરી એડવાઈઝરી અમદાવાદ શહેર પોલીસ UPI Fraud with emotions થી સાવધાન CYBER CRIME BRANCH AHMEDABAD CITY ગુગલ-પે, પેટીએમ, ફોન-પે તો વાપરતા જ હશો… તમે અચાનક તમામ એકાઉન્ટમાં 1000 રૂપિયા…

નવનિર્મિત એસ.ટી. સ્‍ટેન્‍ડનું લોકાર્પણ ક્યારે?

પાડધરા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા વાંકાનેર: વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ બસ સ્‍ટેશનનું નવનિર્માણ કરવામાં આવ્‍યું છે, જેનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે, છતાં લોકાર્પણનાં અભાવે પેસેન્‍જર ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્‍યારે સત્‍વરે નવનિર્મિત બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!