પત્નીના આડા સંબંધે પતિએ ઝેરનાં પારખાં કર્યા

પંદર વર્ષનો ઘરસંસાર પીંખાયો વિસીપરામાં રહેતો યુવાન પણ આરોપી મૃતકના ભાઈની મહિલા, તેના ભાઈ અને પ્રેમી સામે દુસ્પ્રેરણની ફરિયાદ ઝેર પીધા પછી પત્ની હોસ્પિટલમાં પતિની ખબર કાઢવા પણ ન ગઈ વાંકાનેર: મૂળ થાનના રહીશ હાલ વાંકાનેરમાં દંપતી રહેતું હતું, ત્યારે…






