આદિલ સપ્લાયર્સ તરફથી મુબારકબાદી
આજના મુબારક દિવસે ઝાકીર બ્લોચ અને સિકંદર બ્લોચ સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…
આજના મુબારક દિવસે ઝાકીર બ્લોચ અને સિકંદર બ્લોચ સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…
દર્શનાર્થે ભાવીકોનો ધસારો:1111 દીપ સાથે મહાઆરતી યોજાઈ પંડાલમાં દાદાની પારે રૂપિયા ધરાવવાની મનાઈ કરતા બેર્નરો લગાવવામાં આવ્યા છે વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ગણેશ ઉત્સવ સમીતીના માર્કેટશોક કા રાજા જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશભકત ભાઈઓ-બહેનોનો ભારે ઘસારો જોવા…
કોઠીના સંજયનો લોકમેળામાં મોબાઈલ ચોરાયો વાંકાનેર : વાંકાનેર તરફથી મોરબી તરફ જતા રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે બુલેટ સ્લીપ થઇ ડીવાઇડરની લોખંડની ગ્રીલ સાથે ભટકાતા હરેશભાઇ ધરમશીભાઇ સાપરા ઉ.28નું મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતકના ભાઈ…
1,08,500નો મુદામાલ કબ્જે વાંકાનેર : જીનપરા જકાતનાકા નજીકથી સીટી પોલીસ ટીમે બાતમીને આધારે દેશી દારૂ ભરેલી ઇકો કર સાથે એક શખ્સને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેરના જીનપરા…
પાંચદ્વારકામાં માર માર્યો: ટોળમાં મારામારીમાં ઇજા વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાડી વિસ્તારમાં રાકેશ મનજી બાંભણિયા (22) નામના યુવાનને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. મારામારીમાં ઈજા ટંકારાના…
વાંકાનેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને પંડીત દીનદયાળ જન્મ જયંતિ નિમિતે ભાવ પૂર્વક દિપ પ્રાગટય કરી પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, પાલિકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ…
કુલ ૧૬ માં વાંકાનેરના પ પોલીસ કર્મચારીઓનો સમાવેશ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા કુલ 16 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં હરપાલસિંહ ભરતસિંહ રાજપૂતની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી માળિયા પોલીસ મથક, સુભાષભાઈ લખમણભાઇ ઝીલરીયાની એમ.ટી. શાખામાંથી માળિયા…
વાંકાનેર તાલુકામાં પંચાસર ગામે 2009 થી સતત કાર્યરત એવા શિક્ષક દંપતી કોવડિયા આબિદઅલી અને તેમના પત્ની પટેલ સાબેરાબાનુ પોતાની કર્મનિષ્ઠતાના સતત દર્શન કરાવતા. આબિદઅલી વાંકાનેર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરતા. તે આ અગાઉ શિક્ષક અને સીઆરસીની પદવી…
70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વાંકાનેર: તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતી…
બીજા બનાવમાં શક્તિપરાના યુવાનને માર પડયો વાંકાનેર: તાલુકાનાં ખીજડીયા ગામે રહેતા અબ્દુલકુદૂસભાઈ આહમદભાઈ શેરસીયા (ઉ. વ. 35) નામનો યુવાન રાતના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેરના રાતીદેવરી તરફ જતા રસ્તા ઉપરથી તેની ઇકો ગાડી લઈને જતો હતો, ત્યારે તેના વાહન આડે ઢોર…
Content Copying Forbidden !!