વીરપરમાં પ્લોટ બાબતે ચાર શખ્સોને માર માર્યો
વાંકાનેર: તાલુકાના વીરપર ગામે જમીનના ખુલ્લા પ્લોટ બાબતે બીજા કુટુંબના ચાર શખ્સોને માર માર્યાની ફરિયાદ થઇ છે. ફરિયાદમાં વીર૫રના દેવશીભાઈ શામજીભાઈ કુકવાવા (ઉ.વ.૫૫) લખાવ્યું છે કે વીરપર ગામે એમના રહેણાંક મકાન પાછળ ખુલ્લો પ્લોટ આવેલ છે અને એમના પાડોશી બેચરભાઈ…