એક્ટીવાને પગ અડી જતા માર માર્યો
સિંધાવદરના મિસ્ત્રીકામ કરનારની ફરિયાદ વાંકાનેર: મેઈન બજારમાં હોન્ડા પર નીકળેલા ચાલક પાછળ બેઠેલા એક શખ્સનો પગ એક્ટિવાને અડી જતા માર માર્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ ચંન્દ્રપુર પાસે મોનાલી નામની દુકાનમાં મીસ્ત્રીકામ કરતા સિંધાવદરના મોહમ્મદવારીસ સમસુદીનભાઈ શેરસીયાએ ફરિયાદ કરી…