તીથવામાં જમીન પચાવનાર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ
વાંકાનેર: તાલુકાના તીથવા ગામે એક એકરથી વધુ જમીન પચાવી પાડનાર આરોપી વિરુદ્ધ વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેવન્યુ સર્વે નંબર 179 પૈકીની જમીન…