સ્કૂલ બસ હડફેટે માસૂમ બાળકીનું મૃત્યુ
તીથવા ગામનો રીક્ષા ચાલક પત્ની અને બાળકો સાથે રીક્ષા લઈને લાકડા કાપવા માટે અરણીટીંબા ગયા હતા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના તળાવ નજીક ખાનગી સ્કૂલ બસે ચાર વર્ષની માસૂમ બાળકીને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.…