કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

શહેરના માર્ગ સમારકામ માટે MLA ને 2 કરોડ

ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2…

ભોજપરા ખાતે પર્યાવરણ બચાવોનો સંદેશ

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડધરા સ્ટાફના સહયોગથી ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું વાંકાનેર: ભોજપરા ખાતે તાજેતરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પર્યાવરણ પ્રેમી નીલેશભાઈ સરાસવાડિયા દ્વારા વન મહોત્સવ નિમિતે ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના ફાર્માસિસ્ટ…

આજે સાંસ્કૃતિક વિદ્યાલયની તિરંગા રેલી

અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે વાંકાનેર: ચંદ્રપુર હાઇવે સ્થિત સાંસ્કૃતિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની આજે સવારે નવ વાગે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક વિદ્યાલયના આચાર્યશ્રી મુસ્તાક બાદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા…

રાતીદેવળી એસિડ પી લેનાર મહિલાનું મોત

હોસ્પિટલેથી રજા થયા બાદ ધરે મોત વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાએ કોઇ અગમ્ય કારણોસર એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં હોસ્પિટલેથી રજા થયા બાદ મહિલાનું ધરે…

બાઇકમાં દારૂ લઈને જતા પકડાયા

વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી બાઈક નંબર જીજે ૩૬ એઇ ૭૧૮૬ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. જાણવા મળ્યા મુજબ જેથી કરીને પોલીસે ૭૫૦ ની કિંમતની દારૂની બોટલો તથા ૨૦,૦૦૦…

તાલુકામાંથી તલાટી/ કલાર્કની પરીક્ષામાં ઉત્તીર્ણ

તલાટીમાં કોઠીનાં અને ક્લાર્કમાં પાંચદ્વારકાના બહેન ઉત્તીર્ણ: અભિનંદન ! તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં વાંકાનેર તાલુકામાં વસતા મોમીન સમાજમાંથી તલાટીમાં કોઠીનાં અને ક્લાર્કમાં પાંચદ્વારકાના બહેન ઉત્તીર્ણ થયા હોવાની માહિતી મળી છે. સરકારે જાહેર કરેલ લિસ્ટમાં તલાટીમાં કુલ 3437 ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાં કોઠીનાં…

સીટી પોલીસ દ્વારા મેરા દેશ મેરી મિટ્ટી અભિયાન

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ગઈ કાલે ” મેરા દેશ, મેરી મિટ્ટી ” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી પીઆઇ પી. ડી. સોલંકીની આગેવાનીમાં પોલીસના તમામ જવાનો અને શાળાના બાળકો દ્વારા શહેરના રાજમાર્ગો પર હાથમાં તિરંગા…

પરિણીતાનો અગમ્ય કારણોસર આપઘાત

બે વર્ષના સંસાર જીવન બાદ માળો પીંખાયો વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતી એક પરિણીતાએ બે વર્ષનાં દાંમ્પત્ય જીવનમાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી…

તલાટી-જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર

ગાંધીનગર: 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર થયું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે. આ અંગેની જાહેરાત આઈપીએસ હસમુખ પટેલે સોશ્યલ મીડિયા…

ચંદ્રપુર, સિંધાવદર, ભા.જાંબુડીયાને મળશે ટ્રૉલી

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫ માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦ ટકા ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૩ મા વાંકાનેર તાલુકામાં 3 ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવશે. જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!