કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

બીજી સાથે વાત કરતા પતિને પતાવી દીધો

ત્રણ માસ પૂર્વે પરણેલા પતિ-પત્ની વચ્ચે બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ ઉપર કારખાનાના લેબર કવાટર્સમા રહેતા મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાનને તેની જ પત્નીએ અન્ય સ્ત્રી સાથે પતિ વાત કરતો હોવાની શંકાના આધારે કુહાડાનો ઘા ઝીકી રહેંસી…

મચ્છુ નદીમાં કપડાં ધોતી મહિલાને માર પડયો

“મેરે અંગનેમેં તુમ્હારા ક્યાં કામ હે?” વાંકાનેર : વાંકાનેરમાં મચ્છુ નદીમાં મહિલા કપડાં ધોઈ રહી હતી, ત્યારે બાઈક લઈને નદીએ ગયેલા શખ્સને અહીં મહિલાઓ કપડાં ધોતી હોય ન આવવા કહેતા આ શખ્સ સહિતના ચાર શખ્સોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ…

1 કિલો ગાંજો અને 8 શકુનિઓ ઝડપાયા

વાલાસણ અને ભાયાતી જાંબુડીયામાં પોલીસ કાર્યવાહી વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે લેબર ક્વાર્ટરમાં ગાંજા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે, મૂળ ઝારખંડનો વતની અને હાલ વાંકાનેર તાલુકાના…

ઉલ્ટી ગંગા: યુવાનને પત્નીએ ધારીયુ માર્યું

બંનેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા છે વાંકાનેર: વાંકાનેર ઢુવા રોડ ઉપર આવેલ શિવમ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને મજૂરી કામ કરતા એક મજૂરને એની પત્નીએ ધારિયું માર્યાની ઘટના બની છે. મળેલ માહિતી મુજબ ઢુવા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં અર્જુન સુમસિંગ…

હાઇવે ચોકડી પર અકસ્માતમાં એકનું મૃત્યુ

ત્રણ માસના દીકરા સહીત ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા ટ્રેક્ટરનું ડ્રાઈવિંગનું કામ કરતા આણંદપરના શખ્સનો હાથ કપાયો વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે ગઈ કાલે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઇવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે એક…

વાંકાનેર વિસ્તારમાં બે શખ્સોના અપમૃત્યુ

ઝેરી જનાવર કરડી જતા અને શ્વાસ બંધ થઈ જતા મૃત્યુ વાંકાનેર : વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસ યોજના કવાટર્સમા રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ નામના યુવાન પોતાના ઘેર ખાટલા ઉપર સુતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા પ્રથમ વાંકાનેર…

ગરાસિયા બોર્ડિંગ રોડ પરથી પુરૂષનો મૃતદેહ મળ્યો

વાંકાનેર શહેરમાં હાઇવે ગરાસિયા બોર્ડિંગ રોડ પરથી આજે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાના પગલે વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે…

મજાક-મસ્તી કરતા કરતા સીડી ઉપરથી પટકાયા

વાંકાનેરના લાકડધાર ગામ પાસેના બ્રાવેટો ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા બે યુવાનો મજાક મસ્તી કરતા હતા, ત્યારે બંને નીચે ખાબક્યા હતા. જાણવા મળ્યા મુજબ લાકડધરના આ કારખાનામાં વરસાદી માહોલમાં ભીની સીડીના લીધે બંને નીચે…

દારૂની ડિલિવરી કરે તે પહેલા ઝડપાયા

બે ઝડપાયા, એક ફરાર: 15,375નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે રેલવે સ્ટેશન રોડ ઉપરથી એક્સેસ મોટર સાયકલમાં દારૂની ડિલિવરી કરવા નીકળેલા બે શખ્સને એક બોટલ દારૂ સાથે ઝડપી લઈ સપ્લાયરનું નામ ખોલાવી ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.…

પવનચક્કી માટે પરીપત્ર બહાર પાડતા DDO

જુના ગાડા માર્ગ કે ગામના રસ્તાને અડચણો ન પહોચે એ જોવા આગ્રહ મોરબી: પવનચક્કી માટે ગામ પંચાયતે ઠરાવ આપતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતોને લઈને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મહત્વનો પરીપત્ર કરતા ભવિષ્યમાં થનાર પશ્ર્નો ટાળી શકાશે. ઉપરાંત ગામ સભામાં વંચાણે…

Content Copying Forbidden !!

error: Content is protected !!