રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે
29 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોને 2 મહિનાથી અનાજનો જથ્થો જ નથી મળ્યો! ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના રાજ્યનાં અનેક ગરીબ બાળકોને શાળાઓમાં મફત પૌષ્ટિક ભોજન પુરું પાડવા માટે વર્ષ 1984માં શરૂ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સહભાગીદારીથી ચાલતી આ…