કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મારામારી કરનારને બે વર્ષ અને એકને છ માસની સજા

નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા 2 અજાણ્યા આરોપીઓને છોડી મુકાયા માટેલ નજીક સિરામિક ફેક્ટરીની કેન્ટીનમાં તોડફોડ કરી મારામારી કરી હતી વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિરામિક ફેક્ટરીની કેન્ટીન ઉપર પથ્થરમારો કરી કેન્ટીન સંચાલક સહિત ત્રણ ઉપર બે અજાણ્યા શખ્સ…

જિલ્લાની અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જાહેરાત

વાંકાનેર તાલુકા યુવા પાંખના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલાની પસંદગી મોરબી: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જીલ્લા તથા મોરબી જીલ્લાના પાંચેય તાલુકાની યુવા પાંખની રચના કરવામાં આવી છે ત્યારે યુવા પાંખના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહજી ઝાલા, મહામંત્રી રૂપેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ એડવાઈઝરી કમિટીનાં…

વાલાસણથી મિતાણા રોડ પહોળો કરવા રજૂઆત

પંચાસિયામાં પીએચસી બનાવો: ઝહીરઅબ્બાસ જિલ્લા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતાની માંગ ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ તીથવા પીએચસી આ વિસ્તારના ગામોથી ખૂબ દૂર આવેલ છે વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર…

ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી પકડાઈ

બીજા દરોડામાં ધમલપરનો શખ્સ ઝડપાયો વાંકાનેર નજીકથી એલસીબી ટીમે ટ્રકના ચોરખાનામાં છુપાવીને લઇ જવાતો મસમોટો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ટ્રકમાંથી ૨૦૧૬ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂ તેમજ વાહન સહીત ૭.૯૩ લાખની મત્તા કબજે લીધી છે અને એક…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા થતી કામગીરી

વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી વાંકાનેર: આજરોજ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કે. પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા રોગચાળાને અટકાવા કામગીરી

ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગસ્થળનો નિકાલ કરવા લોકોને અપીલ વાંકાનેર: ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે, ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તાલુકા…

છેડતી કરનારને ટપારતાં વૃધ્‍ધ પર હુમલો

રાજકોટ: વાંકાનેરના અદેપરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં વૃધ્‍ધની દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા માર પડયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ અદેપરમાં રહેતાં ગોરધનભાઇ નરસીભાઇ બાવળવા (ઉ.વ.૬૦) પર સાગર અને મુળાભાઇએ ધોકાથી હુમલો કરતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં…

બોલાચાલીમાં મહિલાને પતાવી દેવાની ધમકી અપાઈ

વાંકાનેરમા સામાન્ય બાબત પોલીસ સ્ટેશને પહોંચી વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં શેરીમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આંબેડકર નગરમાં રહેતા જયશ્રીબેન દિનેશભાઇ ઝાલાને આરોપી દિપક બાબુભાઇ વાઘેલાએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી…

બે જગાએથી વિદેશી દારૂ ઝડપાયો

ચંદ્રપુર નજીક ગેરેજમાંથી અને પાડધરા ચોકડી નજીકથી ઇકોમાંથી કબ્જે વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ચંદ્રપુર નજીક યાદવ ગેરેજમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 5 બોટલ કિમત રૂપિયા 1500 કબ્જે કરી આરોપી મુક્તાર યાદવ રહે. ભાટિયા સોસાયટી વાળા…

જિલ્લામાં રોડના અને ચેકડેમના કામો થશે

રોડના પેચવર્ક, પહોળા, મજબૂત અને રિસરફેસ કરવાના તથા ચેકડેમ નવા/ રિપેરીંગ બાબતના ટેન્ડર નિકળ્યા મોરબી ગુજરાતમાં જ્યારે જરૂરી હોય અથવા ઈમરજન્સી હોય ત્યારે વિવિધ રોડને પહોળા કરવા, મજબૂત કરવા અને રિસરફેસ કરવાના કામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ટેન્ડર…

Content Copying Forbidden !!

error: Content is protected !!