કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બોલાચાલીમાં મહિલાને પતાવી દેવાની ધમકી અપાઈ

વાંકાનેરમા સામાન્ય બાબત પોલીસ સ્ટેશને પહોંચી

વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં શેરીમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

આંબેડકર નગરમાં રહેતા જયશ્રીબેન દિનેશભાઇ ઝાલાને આરોપી દિપક બાબુભાઇ વાઘેલાએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!