ગેલકસી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ
બ્લડ ડોનેશન કેમ્પ તા.૨/૭/૨૦૨૩, સમય: સવારે ૧૧ વાગ્યે રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક અથવા ફોટોમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકશે.
બ્લડ ડોનેશન કેમ્પ તા.૨/૭/૨૦૨૩, સમય: સવારે ૧૧ વાગ્યે રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક અથવા ફોટોમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકશે.
મચ્છુ-1 ડેમ 28 ફુટ ભરાયો: સાઈટ પર વરસાદ ત્રણ ઇંચ વાંકાનેર : ગઈ કાલે ફરી રાત્રે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. વાંકાનેરમાં રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. વાંકાનેરમાં…
અલગ અલગ કેસમાં આરોપી સામે ધોરણસરની કાર્યવાહી વાંકાનેર તાલુકામાં ગુન્હાખોરી વધી રહી છે. વીતેલા દિવસમાં અલગ અલગ 14 જેટલા અલગ અલગ કેસમાં આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. (1) વાંકાનેરમાં આરોપી દીપકભાઇ હીરાભાઇ સારલા માટેલ રોડ ઢુવા સર્કલ પર…
વાંકાનેરના છ કાર્યકરોનો સમાવેશ પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, જીલ્લા પ્રભારી સાથે ચર્ચ કરી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા મોરબી જીલ્લા સંગઠનના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા ભાજપના…
વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સો પકડાયા હતા. મળતી માહિતી મુજબ યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલ, રાજેશભાઈ કરશનભાઈ બાબરીયા, મોહમદભાઈ વલીમહમદભાઈ કુરેશી, રાજેન્દ્રસિંહ હરભમજી ઝાલા…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે અલીભાઈ મામદભાઈ બાદીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારની એક કિશોરીને સાપ કડતાં મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ રકિનાબેન કાલરીયા ભંગડા ઉ.14 નામની કિશોરીને વાડીએ સાપ કરડી જતા ઝેરી અસર થતા…
Content Copying Forbidden !!