જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં જિલ્લામાં ત્રીજા ક્રમે
કાશીપર પ્રા. શાળાનો ધોરીયા ઋત્વિક જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થતા આનંદ વાંકાનેર તાલુકાના શ્રી કાશીપર પ્રા. શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ફરી એક વાર શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ: 2023/24 ની પરીક્ષામાં કોઈ…