માટેલ રોડ પરથી મદારી ગેંગનો સુત્રધાર ઝડપાયો
આશીર્વાદ લેવાનું કહી ગળામાંથી સોનાનો ચેન કાઢી લીધો હતો જામનગર ચોરીના ગુન્હામાં ૩ વર્ષથી ફરાર મદારી ગેંગના મુખ્ય સુત્રધાર લીસ્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે દબોચ્યો રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ડ્રાઇવ રાખી સુચના આપેલ…