કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ત્રણ પોલીસકર્મીની બદલી: બોગસ ટોલનાકા પ્રકરણ?

વાંકાનેર : વાંકાનેરના ત્રણ પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. ત્રણેય પોલીસકર્મીઓને અલગ અલગ અન્ય તાલુકાની જગ્યાઓ ઉપર મુકવામાં આવ્યા છે. આ ત્રણેય પોલીસકર્મીઓને રાજ્યભરમાં ગાજેલા બોગસ ટોલનાકા પ્રકરણ નડી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયેલ ઓર્ડરમાં…

ત.ક.મંત્રી ગ્રેજ્યુએટ તો રાજકારણીઓ કેમ નહીં?

3437 તલાટી-કમ-મંત્રીની જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારો ઉમટી પડ્યા હતા વાંકાનેર: તાજેતરમાં સરકારે તલાટી-કમ-મંત્રી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવાની લાયકાત નક્કી કરી છે. જે અગાઉ 12 પાસની લાયકાત હતી. આથી લોકોમાં એવો વ્યંગ થઇ રહ્યો છે કે ત.કે.મંત્રી ગ્રેજ્યુએટ તો…

ખેડૂતોને ખૂબ ઓછા વ્યાજે પૈસા મળશે

જાણો ક્યાં અને કેવી રીતે કરવી અરજી કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. સરકાર ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવાનું પણ કામ કરે છે. સરકાર ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ પણ ચલાવી રહી…

બે ગામો ODF plus model જાહેર કરાયા

અરણીટીંબા તથા કોઠારીયા ગામને ODF plus model જાહેર કરી અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરાયા વાંકાનેર: વિકસિત ભારત યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં વાંકાનેરના બે ગામોને વિશેષ સ્વચ્છતા બદલ સન્માનિત કરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે…

કાર સાથે ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો પકડાયો

વાંકાનેર: ગઈ કાલે ચંદ્રપુ૨ ઓવરબ્રીજ પાસેથી એક સેન્ટ્રો કાર સહિત કોળી શખ્સને ઈંગ્લીશ દારૂ સાથે પોલીસ ખાતાએ ઝડપી પડેલ છે. બનાવની વિગત મુજબ પોલીસ ખાતાને ખાનગી રાહે હકીકત મળેલ હોઈ ચંદ્રપુ૨ ઓવરબ્રીજ પાસે વોચમાં હતા ત્યારે બાઉન્ટ્રી તરફથી વાંકાનેર તરફ…

વાંકાનેર – મોરબી ડેમુ ટ્રેન છ દિવસ માટે રદ્દ

તા.1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી મોરબી સ્ટેશન ખાતે વિવિધ કામને કારણે રેલ ટ્રાફિકને અસર વાંકાનેર : રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર 17 ડિસેમ્બર, 2023 થી 22 દિવસ માટે યાર્ડ રીમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે…

વીજકર્મી ઉપર હુમલો કરનારને બે વર્ષની કેદ

અને 50 હજારનો દંડ ફટકારતી કોર્ટ વાંકાનેર : વાંકાનેરમાં પીજીવીસીએલના કર્મચારીઓ ઉપર હુમલો કરવાના ૧૨ વર્ષ જુના કેસમાં કોર્ટે બે આરોપીઓને કસૂરવાર ઠેરવીને બે વર્ષની કેદ અને રૂ.૫૦ હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની મળેલ વિગતો મુજબ…

ભાટિયા સોસાયટીમાં ઉર્જા સંરક્ષણની ઉજવણી

કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પીજીવીસીએલ દ્વારા આયોજિત સલામતી દિનની ઉજવણી કરાઈ વાંકાનેર: અહીંની PGVCL વાંકાનેર કચેરી દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ અને સલામતી દિન ની ઉજવણી રૂપે આજરોજ શ્રી ભાટિયા સોસાયટી કન્યાશાળામાં નિબંધ લેખન ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં…

છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અંગેનો સેમીનાર

સંવેદના અંગેનો કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓને BBBP લોગો બેગ વિતરણ કરવામાં આવી વાંકાનેર : ઘી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઇન્દુબેન લલીતભાઈ મહેતા કોલેજ ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અન્વયે યુવાન છોકરા – છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેના સેમીનારનું આયોજન કરવામાં…

અપહરણ-પોકસોમાં આરોપીના શરતી જામીન મંજૂર

દારૂ અંગેના ગુન્હા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે આ કેસની મળતી માહિતી મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!