નવા ફોજદારી કાયદાઓમાં પ્રસ્તાવિત બદલાવો
મંગળવારે કેન્દ્ર સરકારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમને સંસદમાં ફરીથી રજૂ કર્યા હતા. આ બિલ ભારતમાં હાલની ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા(સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ)ની જગ્યા લેશે. આ બિલ…