સખી મંડળ દ્વારા બહેનો બન્યા આત્મનિર્ભર
બહેનો તેમના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે વાંકાનેર : વાંકાનેરના મહિલાઓ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનું આગવું ઉદાહરણ બની રહ્યા છે. મોરબીની મહિલા શક્તિ સખી મંડળો સાથે જોડાઈને બહેનો સરકારના આર્થિક અને સામાજિક સહકાર થકી સમાજમાં એક અલગ…