કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાતાવીરડા: દેશી દારૂની ફેકટરી ઝડપાઇ

આથો અને દેશી દારૂ સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી સમાન જબરદસ્ત ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર…

ચા – પાનની કેબિને પકડાયો ગાંજો

પોલીસ મથકના જુના બિલ્ડીંગની દીવાલને અડોઅડનો કેબીન ધારક વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ મથકના જુના બિલ્ડીંગની દીવાલને અડોઅડ તેમજ સીટી પોલીસ મથકથી માત્ર 800 મીટર દૂરથી ચા, પાન, બીડીની કેબિનમાંથી સ્થાનિક પોલીસે નશીલા પદાર્થનો કાળો કારોબાર ઝડપી લઈ 200 ગ્રામ…

રાજાવડલા રોડ પરથી બાઈક ચોરાયુ

વાંકાનેર : હેન્ડલ લોક કરેલા વાહનો પણ તસ્કર ચોરી જતા હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે આવેલ રાજા કેટલ ફીડ નામના કારખાનાના પાર્કિંગમાંથી બાઈકની ચોરી થઇ છે. જાણવા મળ્યા મુજબ અમીભાઈ હાજીભાઈ કડીવારના પુત્રનું હેન્ડલ લોક ખરાબ થઈ ગયેલ…

એસ એસ સી માર્ચ -૨૦૨૩ મા સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા નંબરમા સ્થાન મેળવતી બે-બે વિધાર્થીનીઓ ધી મોડર્ન સ્કૂલની

સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા શેખ તન્વીર અબ્દુલરઝાકભાઇ- વાંકાનેર PR.99.94 સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા બાદી આરમીન ઇકબાલ- મહિકા PR.99.94 બાદી આરમીન ઇકબાલ ધી મોડર્ન હાઇસ્કૂલ વિભાગના આચાર્યની પુત્રી છે જેમને ગણિત અને સંસ્કૃત વિષયમા 100-100 ગુણ મેળવેલ છે સમગ્ર વાંકાનેર કેન્દ્રમા ચોથો…

મોરબી જિલ્લાનું 75.43% ટકા પરિણામ

પીપળીયા રાજનું સૌથી ઊંચું- ચંદ્રપુર કેન્દ્રનું સૌથી નીચું પરિણામ આવ્યું વાંકાનેર તાલુકાના કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો વાંકાનેર કેન્દ્રનું 72.28 ટકા, સિંધાવદર કેન્દ્રનું 78.28 ટકા, ચંદ્રપુર કેન્દ્રનું 67.03 ટકા, અને સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું 83.60 ટકા પરિણામ જાહેર થયું…

બાઈક દીવાલ સાથે અથડાતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર સીબીઝેડ મોટર સાયકલ લઈને જઈ રહેલા એક યુવાનનું બાઈક અકસ્માતમાં મોત નિપજ્યું છે. જાણવા મળ્યા મુજબ પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળીયાનું બાઈક દીવાલ સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોચતા…

સિરામિક ફેકટરીમાં પડી જતા પરિણીતાનું મૃત્યુ

સરતાનપર નજીક બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલૂકા નાસરતાનપર રોડ ઉપર આવેલી ઓઆરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા મહિલા મજૂરનું પડી જતા મોત નિપજ્યું છે. જાણવા મળ્યા મુજબ મૂળ લીમડી તાલુકાના દેવપરા ગામના સોનાબેન ભગીરથભાઈ સોલંકી નામના પરિણીતા ઉંચાઈ ઉપરથી પડી…

પોલીસ કર્મીઓની બદલી કરતા એસપી

મોરબી જિલ્લામાં એકસાથે કુલ 60 માં વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો ઘાણવો ઉતાર્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 60 પોલીસ કર્મીઓના બદલીના ઓર્ડર જિલ્લા…

ભોજપરામાં આગથી અંદાજે 7 લાખનું નુકશાન

પીજીવીસીએલના જંપરના સ્પાર્કના કારણે આગ લાગી: ગ્રામજનો વાંકાનેર: ગઈ કાલે બપોરના સમયે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ગામથી આથમણી બાજુ આવેલ સુપ્રીમ રીફ્રેક્ટરીઝ પાસે આવેલ નીરણના વાડામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગને દોડાદોડી થઈ પડી હતી. તલાટી મંત્રી, મામલતદાર,…

વાંકાનેરમાં તરઘડીના યુવકનું મોત

દીકરીના ઘરે બીમારી સબબ આવેલા બે-ભાન હાલતમાં જ અવસાન રાજકોટ: પડધરીના તરઘડીમાં રહેતા મુન્નાભાઈ ધીરુભાઈ પરમાર (ઉ.વ.40) લાંબા સમયથી ટીબીની બિમારીથી પીડીત હતાં અને સંતાનમાં તેને બે પુત્રી હોય અને સારવાર કરવાવાળુ કોઈ ન હોવાથી વાંકાનેર રહેતી તેની પુત્રી દસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!