કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજાવડલા રોડ પરથી બાઈક ચોરાયુ

વાંકાનેર : હેન્ડલ લોક કરેલા વાહનો પણ તસ્કર ચોરી જતા હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે આવેલ રાજા કેટલ ફીડ નામના કારખાનાના પાર્કિંગમાંથી બાઈકની ચોરી થઇ છે.

જાણવા મળ્યા મુજબ અમીભાઈ હાજીભાઈ કડીવારના પુત્રનું હેન્ડલ લોક ખરાબ થઈ ગયેલ અને ડાયરેકટ કરેલ રૂપિયા 10 હજારની કિંમતનું બાઈક તસ્કર ચોરી કરી લઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!