મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૩ એપ્રિલ સુધી ચાલશે
મુદ્દત રવિવાર સુધી ત્રણ દિવસ લંબાવાઈ છે, સ્થાનિક શાળામાં પણ ફોર્મ ભરી શકશો ગત તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં…