કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

માટેલમા કિશનભાઈ વિદેશી દારૂ સાથે  ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાપા સીતારામની મઢુલી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે કિશન દેવશીભાઈ વીંઝવાડિયા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 6 બોટલ અને ગ્રેવીટી ગ્રીન એપલ વોડકા બ્રાન્ડ દારૂની 6 બોટલ મળી કુલ રૂ.4,050ની કિંમતની વિદેશી દારૂની…

કરુણાંતિકા: કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત

કુવા ગાળતા સમયે ભેખડ ઘસી પડતા ત્રણ મજુર દટાયા ભેખડ નીચે દટાયેલા ત્રણેય મજુરોના મોત નિયજ્યા: પોલીસે તપાસ ચાલુ કરી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ખેતરમાં કૂવો ગાળતા સમયે અકસ્માત બનાવ બન્યો હતો, જેમાં ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડતા ખોદકામ…

ટોળ ગામે ક્રાંતિકારી જૈન સંતબાલજીની જન્મભૂમિ ટંકારાના 41મા નિર્વાણ દિવસ ઉજવાયો

વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું, જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા ટંકારા તાલુકાના નાના એવા ટોળ ગામે જન્મેલા અને વાંકાનેર ખાતે જૈન ધર્મની દીક્ષા લઈ જૈન ધર્મમાં ક્રાંતિકારી સંતનો…

વાંકાનેર નજીક ઇકો કાર પલ્ટી જતા મોરબીના પિતા-પુત્ર ઘાયલ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ આવી રહેલ ઇકો કાર પલ્ટી જતા મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કરીયાણાના વેપારી સીદીકભાઈ સુલતાનભાઈ વઢવાણીયા અને તેમના 10 વર્ષના પુત્ર આરવને હાથ અને ખંભાના ભાગે ઇજા પહોંચવાની સાથે સીદીકભાઈની એક આંગળી કપાઈ ગઈ…

ગઈ કાલે વાંકાનેર શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા જીલ્લાનો કુલ આંક 78 નો  થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ગઈ કાલે નવા ૧૮ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે તો આજે એક દર્દી સ્વસ્થ થયા છે. …

મોરબી જિલ્લાના ૨૬ ગામોને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે ૬૦ લાખના ખર્ચે ઈ-વ્હીકલ અર્પણ

વાંકાનેર તાલુકાના 10 ગામનો પણ સમાવેશ: ગામના સરપંચ અને તલાટી-મંત્રીઓને અર્પણ કરવામાં આવ્યા મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૬૦ લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના…

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ-1

વાંકાનેર તાલુકામાં આવેલ ઠાંગા ડુંગર અને કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી, ભેંસલા ધાર ૬૪૮ ફૂટ, કાળકાની ટેકરી અને રૅકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી તથા જોઘપર ગામ નજીક આવેલ ટેકરી ૩૧૧ ફૂટ ઉંચી છે વાંકાનેર રાજમાંથી પસાર થતી મચ્છુ નદી ૨૮…

તીથવા ગામ નજીકથી કારમાં કોપર વાયરના જથ્થા સાથે અકબર ઝડપાયો

કાર સહિત રૂ. સાત લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ   તીથવા ગામ નજીકથી પસાર થતી કાર શંકાસ્પદ લાગતા એલસીબી ટીમે રોકી તલાસી લેતા તેમાંથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હોય, જેથી મુદામાલ કબજે કરી કાર ચાલક સામે…

રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

હીરેન સાથે સંકળાયેલા બીપીન અને કનુભાઈને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજયું હતું વાંકાનેર ખાતે રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસમાં  સંડોવાયેલા આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસમાં હીરેન…

ચોરાઉ મોટરસાઈકલ સાથે બે ઇસમો ઝબ્બે

ડો.દેલવાડીયાના દવાખાના પાર્કિંગમાથી ચોરી કરી હોવાનું કબુલ કર્યું વાંકાનેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે સિટી સ્ટેશન રોડ પરથી બે ઈસમોને પકડીને વાંકાનેર સિટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  વાંકાનેર સિટી પોલીસના પી આઈ કે. એમ. છાસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મી દિવ્યરાજસિંહ…

Content Copying Forbidden !!

error: Content is protected !!