કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મચ્છુ ડેમ-1ની કેનાલના કિસાનોને ખાસ સુચના

તારીખ:- 11/ 09 / 2023 સોમવાર સાંજ સુધીમાં બે પાણ માટે ફોર્મ ભરી જમા કરાવી આપવા વાંકાનેર તાલુકા ભાજપ ઉપ પ્રમુખ અશરફ બાદીની અપીલ ડિસ્ટ્રિક્ટ કેનાલ અને ધોરીયા જે તે વિસ્તારના કિસાનોએ સાફ કરવાના રહેશે વાંકાનેર: વાંકાનેર તાલુકા ભાજપ ઉપ…

માળીયા નગરપાલિકાના નિરીક્ષક તરીકે જાવેદ પીરઝાદા

વાંકાનેર: કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકા પંચાયત – નગરપાલિકામાં નિયુક્ત…

સહકારી મંડળીઓ આપી શકશે 20 ટકા ડિવિડન્ડ

હાલ, સહકારી મંડળીઓ શેરની રકમ ઉપર 15 ટકા સુધીની મર્યાદામાં જ ડિવિડન્ડની વહેંચણી કરી શકતા હતા 5 લાખથી વધુ ખરીદી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા…

ભાવનાબેન અને જે. કે. પાટડીયા તરફથી જન્માષ્ટમીની શુભકામનાઓ

ભાવનાબેન અને જે. કે. પાટડીયા- વાંકાનેર સૌ શુભેચ્છકો મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવે છે

દિગ્વિજયનગરમાં સાળા- બનેવી વચ્ચે ધડબડાટી

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં બનેવીએ સાળાને તથા પત્નીને લાકડી ફટકારી વાંકાનેર : અહીંની પેડક સોસાયટી–દિગ્વિજયનગરમાં રહેતા યુવાનના ઘરે આવેલા રાજકોટ રહેતા બનેવીએ પોતાની પત્ની કેમ બહાર ગઈ છે, કહી ધડબડાટી બોલાવી પત્નીને માર મારી વચ્ચે પડેલા સાળાને પણ લાકડીઓ ફટકારી જાનથી…

તાર ફેન્સીંગ યોજનામાં નિયમ બદલાયો

ખેડૂતો માટે આનંદના સમાચાર હવે 2 હેક્ટર જેટલા નાના ખેતરો સુધી પણ સબસીડી અપાશે નાના સીમાંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે આ યોજનામાં સૌથી નોંધપાત્ર ફેરફારો પૈકી એક છે લઘુત્તમ જમીનની જરૂરિયાતમાં ઘટાડો. અગાઉ 5 હેક્ટર કે તેથી વધુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!