ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો
મોરબી એસઓજી પોલીસે પરવાનાવાળી બંદૂક આપનાર લાલાભાઈ વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો વાંકાનેર : આજકાલ સોશિયલ મીડિયામાં સીન સપાટા નાખવા હથિયાર સાથેના ફોટા મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે વાંકાનેરના ચિત્રાખડા ગામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બાર બોરના જોટા સાથે પડાવેલ…