ભાયાતી જાંબુડિયા: ફેક્ટરીમાં સાડા તેર લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
એલસીબીએ 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીક આવેલી ફેક્ટરીમાં મોરબી એલસીબએ દોરડો પાડી 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ એટલે કે મ્યાઉ મ્યાઉ નામે ઓળખાતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ એમડી…