સિડની થંડર્સની ટીમ 15 રનમાં જ ઓલઆઉટ
બિગબેશ લિગમાં સિડની થંડર્સે T20 ક્રિકેટના ઈતિહાસનો સૌથી લોએસ્ટ સ્કોર નોંધાવ્યો ઓસ્ટ્રેલિયાની બિગબેશ લિગમાં ગઈ કાલે સિડની થંડર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં સિડની થંડર્સે એક અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સિડની થંડર્સ માત્ર…
