બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા – અદેપર રોડ ઉપર આવેલ બ્રાઉનિયા પેપરમિલમાં કામ કરતા કિરણસિંહ રસિયા પટેલના પત્ની સાગરદેવીને લોડર નંબર જીજે – 36 – એસ – 2819 નંબરના ચાલક ગુમાન જોગડાભાઈ કટારાએ રિવર્સમાં ચલાવતી વેળાએ ગત તા.15- 11 -2021ના રોડ હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વતનમાં અંતિમવિધિ કરી પરત ફરેલા મૃતકના પતિ કરણસિંહે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
Menu Close
- કારખાનામાંથી બે લાખ જેટલી મત્તા ચોરનાર ઝડપાયા
- નવાપરાની મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત
- મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક
- મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસે રકતદાન કેમ્પ
- રાતાવીરડાના યુવાનનો ઊંઝા પાસે અકસ્માત
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?
- લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા
Latest News