કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરના ૧૪૭ ને મળી ટ્રેક્ટર ખરીદીમાં સહાય

મોરબી જિલ્લાને એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડુતોનો લક્ષ્યાંક વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની કલ્યાણકારી કૃષિ યોજનામાં ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયનો લાભ લઈ રહ્યા છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં મોરબી જિલ્લાના કુલ ૭૩૬ ખેડૂતોને રૂ.૩૭૦.૫૦ લાખની એ.જી.આર.…

ઈન્ટરનેટના યુગમાં જલ્દી જવાન થાય છે બાળકો

શારીરિક સંબંધની ઉંમર 16 વર્ષ કરો: હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપી સૂચના મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભારત સરકારને છોકરા અને છોકરીની વચ્ચે પરસ્પર સંમતિથી બનતા શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની સલાહ આપી છે. હાઈકોર્ટે કહ્યું કે આજનાં સમયમાં…

૭૫% તબીબ દુર્વ્‍યવહારનો ભોગ: તારણ

ગુજરાતમાં ૫૫ ટકા ડોક્‍ટર શાબ્‍દિક હિંસાચારનો શિકાર કોરોનામાં ડોક્‍ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી મુંબઇ: ડોક્‍ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્‍ટર દર્દીને રોગમુક્‍ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્‍નશીલ હોય છે. સમાજમાં ડોક્‍ટરોની ભુમિકાની…

PM આવાસ યોજનામાં અરજીના નિયમો

ક્યા લોકોને લાભ મળતો નથી? PM આવાસ યોજના માટે અરજી કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો નહીં મળે લાભ સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ, તેની પાછળનો હેતુ એ છે કે તેનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચે. સરકાર…

પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગાંધીનગર રજૂઆત

વાંકાનેર યુવકને કારખાના માલિકે હડધૂત કરી ધમકી આપી હતી વાંકાનેર: વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સુજારો સિરામીકમાં કામ કરતા યુવકને કારખાના માલિકે જાતિ પ્રત્યે હડધૂત કરી ત્રણ-ચાર ફડાકા ઝીંકી આજ પછી કારખાનામાં દેખાયો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની…

રેશનિંગ અનાજ ઓનલાઈન પદ્ધતિથી મુશ્કેલી

મધ્યાહન ભોજન કર્મચારી સંઘની રજૂઆત રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી પડી રહી છે અમદાવાદઃ રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે.…

જમીનની માપણીની ભૂલો ક્યારે સુધરશે?

ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે સરકાર દ્વારા થયેલ ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે અને જુના માપ પ્રમાણે પણ માપ સાઈઝ નથી. આ બાબતે ઘણા ખેડૂતોએ સ્‍થાનિક લેવલે વાંધા…

ગેલકસી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

બ્લડ ડોનેશન કેમ્પ તા.૨/૭/૨૦૨૩, સમય: સવારે ૧૧ વાગ્યે રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક અથવા ફોટોમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકશે.

રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે ઈંચ વરસાદ

મચ્છુ-1 ડેમ 28 ફુટ ભરાયો: સાઈટ પર વરસાદ ત્રણ ઇંચ વાંકાનેર : ગઈ કાલે ફરી રાત્રે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. વાંકાનેરમાં રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. વાંકાનેરમાં…

હથિયાર બંધી/ દારૂ/ડ્રગના 14 કેસ

અલગ અલગ કેસમાં આરોપી સામે ધોરણસરની કાર્યવાહી વાંકાનેર તાલુકામાં ગુન્હાખોરી વધી રહી છે. વીતેલા દિવસમાં અલગ અલગ 14 જેટલા અલગ અલગ કેસમાં આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. (1) વાંકાનેરમાં આરોપી દીપકભાઇ હીરાભાઇ સારલા માટેલ રોડ ઢુવા સર્કલ પર…

Content Copying Forbidden !!

error: Content is protected !!